देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

કાર્યવાહી:એક વર્ષથી RTOનો ટેક્સ નહીં ભરનારા 5900 ભારે વાહનોને બ્લેકલિસ્ટ કરાયાં, છેલ્લા સપ્તાહમાં 25 વાહન જપ્ત કરી લેવાયાં

વાહનવ્યવહાર કમિશનરે ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે કડક કાર્યવાહીના આદેશ કરતાં સુરત આરટીઓએ 5900 વાહનોને બ્લેક લિસ્ટ કર્યા છે, જેમનો ટેક્સ 1 વર્ષથી બાકી હતો. આ વાહનોમાં ટ્રક, બસ, ભારે વાહનોનો સમાવેશ થાય છે.

Abhishek Raghuvanshi28 सितंबर 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

વાહનવ્યવહાર કમિશનરે ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે કડક કાર્યવાહીના આદેશ કરતાં સુરત આરટીઓએ 5900 વાહનોને બ્લેક લિસ્ટ કર્યા છે, જેમનો ટેક્સ 1 વર્ષથી બાકી હતો. આ વાહનોમાં ટ્રક, બસ, ભારે વાહનોનો સમાવેશ થાય છે. બ્લેક લિસ્ટેડ વાહનના માલિકોએ હવે ટેક્સ જમા કરાવવો પડશે. આરટીઓએ જણાવ્યું કે નવા ભારે વાહન ખરીદ્યા પછી માલિકો થોડા મહિના સુધી ટેક્સ ચૂકવે છે, પરંતુ પછી ભરવાનું બંધ કરી દે છે. અમે આવા વાહનોની યાદી તૈયાર કરી છે, જેમાં 5900 જેટલા આવા વાહનો મળી આવ્યા હતા જેનો એક મહિનાથી એક વર્ષ સુધીનો વેરો બાકી હતો. આવા વાહનોને બ્લેક લિસ્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.

રાજ્યની કોઈ પણ RTOમાં કોઈ પ્રક્રિયા કરી શકશે નહીં
આરટીઓના જણાવ્યા અનુસાર, જે વાહનોને બ્લેક લિસ્ટ કરાયા છે તેમના માલિકો રાજ્યની કોઈપણ આરટીઓમાં વાહન પર નામ ટ્રાન્સફર, લોન કેન્સલ કે અન્ય કોઈપણ પ્રક્રિયા કરી શકશે નહીં. આ પહેલા ફરજિયાત ટેક્સ ભરવો પડશે. તેમના વાહનોને સર્વર પર બ્લેકલિસ્ટેડ માર્ક કરાયા છે. ટેક્સ ભર્યા પછી જ આ નિશાની દૂર થશે. તપાસ દરમિયાન જે વાહનોનો ટેક્સ એક મહિના કે એક વર્ષથી બાકી છે તેની ઓળખ કરવામાં આવી રહી છે અને સાથે જપ્ત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં આવા 25 જેટલા વાહનો જપ્ત કરાયાં છે, જેમાં 15 ટ્રક અને 3 બસનો પણ સમાવેશ થાય છે.

અગાઉ વાહન વેરો ન ભરનારી 4 કંપનીઓને નોટિસ અપાઈ હતી
અગાઉ આરટીઓએ એસ્સાર, આઇડીયલ, કુણાલ સ્ટ્રક્ચર્સ અને એક્સલ્ટ લોજિસ્ટિક્સ માટે ચાલતા 459 ભારે વાહનો પર 4 કરોડની બાકી કાઢી હતી. તેમને સતત નોટિસ આપવા છતાં ટેક્સ ભરાતો ન હતો. આમાંના 90%થી વધુ ભારે વાહનો ટ્રક છે. લગભગ 4 કરોડની ટેક્સની રકમ બાકી છે. આ કંપનીઓની પ્રોપર્ટીમાં આરટીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. સાથે આ કંપનીઓ NOC મેળવ્યા વિના મિલકતનો વ્યવહાર કરી શકશે નહીં.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑