કામગીરી:કાપોદ્રામાં BRTS રૂટ પર 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો, સેવા બંધ કરાવીને મરામત
ડ્રેનેજ લાઈનમાં ખામી સર્જાતાં ધીમે ધીમે માટી ખસી રોડ બેસી ગયો છૂટા છવાયા વરસાદ વચ્ચે પણ શહેરભરમાં ભૂવા પડવાની ઘટના જારી શહેરમાં ચોમાસા પહેલાંથી જ ભુવા પડવાની ઘટના હજુ પણ જારી જ છે.

- ડ્રેનેજ લાઈનમાં ખામી સર્જાતાં ધીમે ધીમે માટી ખસી રોડ બેસી ગયો
- છૂટા છવાયા વરસાદ વચ્ચે પણ શહેરભરમાં ભૂવા પડવાની ઘટના જારી
શહેરમાં ચોમાસા પહેલાંથી જ ભુવા પડવાની ઘટના હજુ પણ જારી જ છે. રસ્તાઓની ઘનોતપનોત નીકળી ગઈ છે. નવા રોડ પણ તૂટી ગયા છે ત્યારે કાપોદ્રામાં બીઆરટીએસ રૂટ પર 20 ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો. સવારે 7 વાગ્યાના સુમારે અચાનક રોડ બેસતો જોતાં રાહદારીએ ફાયરને જાણ કરી હતી અને વરાછા ઝોનની ટીમે રૂટ બંધ કરાવી મરામત શરૂ કરી હતી.
કાપોદ્રામાં આર્દશ નગર પાસે બીઆરટીએસ રૂટમાં 20 ફૂટ ઊંડો અને 8 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો. ઝોનની ટીમે રૂટ બંધ કરાવ્યો અને મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટના વહેલી સવારે બની હોવાથી સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. હાલ છુટોછવાયા વરસાદ વચ્ચે પણ ભૂવા પડવાની ઘટના થઈ રહી છે.
ડ્રેનેજ લાઇનમાં ખામી સર્જાતાં સેટલમેન્ટ થઈ ભૂવો પડ્યો
વરાછા ઝોનના અધિકારીએ જણાવ્યું કે, ટીમે ઘટના સ્થળે પહોંચી ડ્રેનેજ વિભાગને પણ જાણ કરી હતી. લાઈનમાં ખામી થતાં સેટલમેન્ટ થઈ ભૂવો પડ્યો હતો. આજે મરામત પૂર્ણ કરી દેવાશે.’

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले