देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 14 बार पढ़ी गई

એરપોર્ટની અંદર પ્રોજેક્ટ ઓફિસમાં પુરુષના યુરિનલ બ્લોક પાસે લેડિઝ ટોઇલેટ બનાવાયું

ટર્મિનલ બિલ્ડીંગ, ટેક્સી ટ્રેક પ્રોજેક્ટના કાર્યાલયમાં ટોઇલેટ બન્યું હાસ્યાસ્પદ વિવાદો વચ્ચે સુરત એરપોર્ટનો વધુ 1 વિવાદ સામે આવ્યો, સર્વેમાં એરપોર્ટ 10 પોઇન્ટ ગગડ્યું હતું વિવાદોનું ઘર બની ગયેલા સુરત એરપોર્ટ ઉપર વધુ એક વિવાદ સામે આવ્યો છે.

Abhishek Raghuvanshi2 जनवरी 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ટર્મિનલ બિલ્ડીંગ, ટેક્સી ટ્રેક પ્રોજેક્ટના કાર્યાલયમાં ટોઇલેટ બન્યું હાસ્યાસ્પદ
  • વિવાદો વચ્ચે સુરત એરપોર્ટનો વધુ 1 વિવાદ સામે આવ્યો, સર્વેમાં એરપોર્ટ 10 પોઇન્ટ ગગડ્યું હતું

વિવાદોનું ઘર બની ગયેલા સુરત એરપોર્ટ ઉપર વધુ એક વિવાદ સામે આવ્યો છે. કેટલાક વિવાદો અને અસુવિધાઓથી કસ્ટમર સેટિસ્ફેકશન સર્વેમાં સુરત એરપોર્ટ નીચે ગગડ્યું છે. એરપોર્ટ ઉપર પ્રવેશતાની સાથે જ જમણી બાજુ આવેલી પ્રોજેક્ટ ઓફિસમાં અધિકારીઓએ જાણે કે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેમ લેડીઝ અને જેન્ટ્સ ટોઇલેટ એક રૂમમાં આજુબાજુમાં બનાવી દીધા છે. બે અલગ અલગ વોશરૂમ છે પરંતુ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો એક જ છે. પુરુષના યુરિનલ બ્લોકની સાથે જ લેડીઝ ટોઇલેટ પણ દેખાય છે, આવા સમયે લેડીઝ અને જેન્ટ્સ એક સાથે હોય એવું મોટા ભાગે હોતુ નથી.

અહીં ટોઇલેટ તો અલગ અલગ જ છે પરંતુ ત્યાં સુધી પહોંચવાનો બહારનો દરવાજો એક જ છે. અહીં યુરિનલ બ્લોક પણ છે અને સાથે સાથે લેડીઝ ટોઇલેટ પણ છે. આ ટોઇલેટમાં મહિલા આવે ત્યારે શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવે છે.

કર્મચારીઓ, ઇજનેરો ટોઇલેટનો ઉપયોગ કરે છે
પ્રોજેક્ટ ઓફિસમાં આવેલા ટોઇલેટનો ઉપયોગ ટર્મિનલ બિલ્ડીંગ તેમજ પીટીટી પ્રોજેક્ટના કામ કરતા અનેક કર્મચારી તેમજ ઇજનેરો કરી રહ્યા છે. મજૂરો માટે પણ અલગ બાથરૂમની વ્યવસ્થા રખાય હોવાનું કહેવાય છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑