ઉજવણી:વાંકલ વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ બીગ બટરફ્લાય મંથની ઉજવણી કરી

By Abhishek Raghuvanshi
0 Min Read

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ એ બિગ બટરફલાય મંથની ઉજવણી કરી હતી સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા બિગ બટરફલાય મંથની ઉજવણીના ભાગરૂપે કેવડી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે બટરફલાય વોક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગીઓ દ્વારા વિવિધ પ્રકારના પતંગિયાની જાતિઓ તથા તેમના જીવનવૃત્તાંત વિશે માહિતી મેળવવામાં આવી હતી.

Exit mobile version