અધવચ્ચે કાળ ભરખી ગયો:અંકલેશ્વરથી ડ્રમ લઈને મુંબઈ જતો ટેમ્પો નંદાવલા હાઇવે પર કન્ટેનર પાછળ ધડાકાભેર ટકારાયો, ચાલકનું મોત
અંકલેશ્વર ખાતે આવેલી સિકા કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રામ લઈને મુંબઈ જઈ રહેલા ટેમ્પા ચાલકે નંદાવલા હાઇવે ઉપર પાર્ક કરી ઉભેલા કન્ટેનરની પાછળ ટેમ્પો ચાલકે ધડાકા સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
અંકલેશ્વર ખાતે આવેલી સિકા કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રામ લઈને મુંબઈ જઈ રહેલા ટેમ્પા ચાલકે નંદાવલા હાઇવે ઉપર પાર્ક કરી ઉભેલા કન્ટેનરની પાછળ ટેમ્પો ચાલકે ધડાકા સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ડ્રાયવર કેબિનમાં ટેમ્પો ચાલક દબાઈ જતા ટેમ્પો ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ અને 108ની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટેમ્પાની ડ્રાયવર કેબિનમાંથી ટેમ્પો ચાલકની લાશનો બહાર કાઢતા 2 કલાકથી.વધારે સમય લાગ્યો હતો. પોલોસે ક્રેઇનની મદદ વડે ટેમ્પો ચાલકની લાશનો ટેમ્પામાંથી લાશને બહાર કાઢી આગળની તજવીજ હાથ ધરી છે
મુંબઇના રોસે ટ્રાન્સપોર્ટ સર્વિસનો ટેમ્પો ન. MH-04-JK-3636નો ચાલક તાલિબ અને અન્ય ટેમ્પો ચાલક સાથે અંકલેશ્વર ખાતે આવેલી સિકા કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમ લઈને મુંબઈ જઈ રહ્યા હતા. હાઇવે ઉપર આવેલી ગુજરાત હોટલમાં સાથી ટેમ્પો ચાલક સાથે જમીને તાલિબ તેનો ટેમ્પો લઈને મુંબઈ તરફ રવાના થયો હતો. જે દરમ્યમ નંદવાલા હાઇવે ઉપર થર્ડ લેન્ડ ઉપર કોઈપણ સિગ્નલ બતાવ્યા વગર પાર્ક કેટલા કન્ટેનર ન. MH-46-AF-3575 પાર્ક કર્યું હતું. તેની પાછળ મુંબઈ તરફ જઈ રહેલા તાલિબ નો ટેમ્પો ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં ડ્રાયવર કેબિનમાં જ કેમ્પો ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકની મદદે દોડી આવ્યા હતા
અકસ્માતને લઈને મુંબઈ તરફ જતા રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ અને 108ની ટીમને કરી હતી. વલસાડ રૂરલ પોલીસ અને 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદ લઈને ટેમ્પો ચાલકને ડ્રાયવર કેબિનમાંથી બહાર કાઢવાન પ્રયાસો કરવા આવ્યા હતા. નજીકમાં આવેલી ક્રેઇનની મદદ લઈને ટેમ્પમાંથી ડ્રાયવરની લાશને બહાર કાઢવામાં આવી હતી. રૂરલ પોલોસે લાશનો કબ્જો મેળવી મેળવી આગળની તપાસ હાથ.ધરી છે. પોલોસે સાથી ટેમ્પો ચાલકની મદદ લઈને ઘટનાની જાણ ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકને કરી આગળની તપાસ હાથ ધરી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले










