Gujrat
સેમિનાર:‘ક્લાઇમેટ ચેન્જનું મુખ્ય કારણ ‘આપણે’નથી ‘હું’ જ છું
VNSGUમાં IIT મુંબઇના પ્રોફેસર ચેતનસિંઘે ક્લાઇમેટ ચેન્જ પર વિદ્યાર્થીઓને સેમિનાર આપ્યો ભારતના જુદા જુદા રાજ્યો અને શહેરોમાં જઇ IIT મુંબઇના પ્રોફેસર ચેતનસિંઘ સોલંકી નાગરિકોને ક્લાઇમેટ ચેન્જ વિશે જાગૃત કરી રહ્યા છે.
