Gujrat
નવી સિવિલમાં MRI મશીન ન હોવાથી રેડિયોલોજીની 7 બેઠક રદ થવાનું જોખમ
NMCના ઇન્સ્પેક્શનમાં જણાયું કે MRIને લગતી કામગીરી આઉટસોર્સથી થાય છે 1 મહિનાનું અલ્ટિમેટમ, હોસ્પિટલે મશીન ખરીદીને કાઉન્સિલને જાણ કરવાની રહેશે નવી સિવિલની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રેડિયોલોજીની 7 સીટમાં વધારો કરી 14 સીટ કરવા ડિમાન્ડ કરવાની તૈયારી ચાલી રહી છે.