Gujrat
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:પોલીસ જયુસુખ પટેલને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરે તેવી સંભાવના
ઝૂલતાપૂલ દુર્ઘટનાના ત્રણ માસ પછી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થતાની સાથે જ આગોતરા જામીન અરજી કરનારા મુખ્ય આરોપી એવા ઓરવાના એમડી જયસુખ પટેલ મંગળવારે અચાનક જ મોરબી કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને કોર્ટમાં શરણાગતિ કરી હતી.