Gujrat
ધરપકડ:પોલિટેકનિક કમ્પાઉન્ડમાં દારૂનું કટિંગ પકડાયું, એકની ધરપકડ
રાણીપનો બુટલેગર રાજસ્થાનથી ગાડીમાં દારૂ લાવ્યો હતો પોલીસને જોઈને 7 આરોપી ભાગી ગયા, દારૂ-બીયરની 1400 બોટલ, બે કાર, રિક્ષા સહિત રૂ.13.43 લાખનો મુદ્દામાલ પકડાયો પોલિટેકનિક કમ્પાઉન્ડ વર્ગ 4 કર્મચારી ક્વાર્ટર્સ સામેની ખુલ્લી જગામાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચ દરોડો પાડ્યો હતો.


