देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 14 बार पढ़ी गई

LRDના 2.94 લાખ ઉમેદવારોને માત્ર 14 કલાકમાં મળી આન્સર કી અને OMR શીટ, ક્લિક કરીને જાણો કેવી રીતે જોઈ શકાશે

ગાંધીનગરના બાસણહસમુખ પટેલે વહેલી સવાર સુધી જાગીને OMR શીટ અને આન્સર કી અપલોડિંગનું કામ પૂરું કરાવ્યુંરવિવારે રાજ્યના 7 જિલ્લાઓમાં 2.94 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી રાજ્યભરના 950થી વધુ કેન્દ્રો પર રવિવારે લોકરક્ષક દળની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી.

Abhishek Raghuvanshi11 अप्रैल 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ગાંધીનગરના બાસણહસમુખ પટેલે વહેલી સવાર સુધી જાગીને OMR શીટ અને આન્સર કી અપલોડિંગનું કામ પૂરું કરાવ્યું
  • રવિવારે રાજ્યના 7 જિલ્લાઓમાં 2.94 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

રાજ્યભરના 950થી વધુ કેન્દ્રો પર રવિવારે લોકરક્ષક દળની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી. જેમાં 2.94 લાખ જેટલા ઉમેદવારોએ સરકારી નોકરી મેળવવાની ઈચ્છા સાથે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાની આન્સર કી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સાથે તમામ ઉમેદવારોની OMR શીટને પણ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે, જેથી કરીને ગેરરીતિની કોઈ શક્યતાઓ ન રહે. આ કામ પતાવ્યા બાદ જ LRD બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું, OMR અપલોડિંગ તથા આન્સર કીનું કામ પૂર્ણ થતા હવે હું સુઈ જાવ છું સહુનો ખુબ ખુબ આભાર.

OMR શીટ ક્યાંથી જોઈ શકાશે?
લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, લેખિત પરીક્ષાની તમામ ઓ.એમ.આર અપલોડ કરવામાં આવી છે, ઉમેદવારો નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશે. https://eformonline.in/LRB_OMR/

સીટ નંબર અને જન્મતારીખ નાખીને ઉમેદવારો OMR શીટ જોઈ શકશે

સીટ નંબર અને જન્મતારીખ નાખીને ઉમેદવારો OMR શીટ જોઈ શકશે

આન્સર કી પણ જાહેર કરાઈ
આ સાથે એક અન્ય ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારોના માર્ગદર્શન માટે વેબસાઈટ
https://lrdgujarat2021.in પર આન્સર કી મુકવામાં આવેલી છે. આટલી મોડી રાત્રે તૈયાર કરેલ હોય ક્યાંક ખામી રહી ગઈ હોય તેને ધ્યાનમાં લઇ ઉમેદવારના વાંધા મેળવવા માટેની પ્રોવિઝનલ આન્સર કી તથા વાંધા રજૂ કરવા માટેની લીંક હવે પછી મુકવામાં આવશે.

નોંધનીય છે કે, ઉમેદવારો ઉપરની બંને લિંક પર ક્લિક કરીને પોતાની ઓરિજિનલ OMR શીટ તથા આન્સર કી જોઈ શકશે અને પેપર સોલ્વ કરીને પરીક્ષામાં તેમને કેટલા માર્ક્સ આવશે, તેની પણ ગણતરી કરી શકશે.

2.94 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી
શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થયેલા 2.94 લાખથી વધુ ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના સવાલ ઓછા હતા, જેની સામે રાજકારણને લગતા સવાલ વધુ હતા.

10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી
જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑