સુરતમાં આગની દુર્ઘટના:સીંગણપોરમાં કચરાના ઢગલામાં લાગેલી આગે ભીષણરૂપ લેતા આખે આખો પતરાનો શેડ બળીને ખાક થયો
સુરત શહેરમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. સીંગણપોર વિસ્તારમાં આવેલા વિજયરાજ સર્કલ નજીક આગ લગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગનું ભીષણ સ્વરૂપ જોઈને આસપાસના લોકો પણ ડરી ગયા હતા.
સુરત શહેરમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. સીંગણપોર વિસ્તારમાં આવેલા વિજયરાજ સર્કલ નજીક આગ લગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગનું ભીષણ સ્વરૂપ જોઈને આસપાસના લોકો પણ ડરી ગયા હતા. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે.
કચરાના ઢગમાં લાગેલી આગ પ્રસરી
વિજયરાજ સર્કલ પાસે કચરાના ઢગલામાં આગ લાગતા પતરાના શેડમાં આગ પ્રસરી હતી. સમગ્ર પતરાનો શેડ આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આખો પતરાનો શેડ આગની લપેટમાં આવતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. ફાયરને કોલ મળતા તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગ ખૂબ જ ભીષણ હોય તેવા દ્રશ્યો દેખાયા હતા.

ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. આજ ખૂબ જ સામાન્ય હતી પરંતુ એકાએક આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. આસપાસના લોકો પણ ડરી ગયા હતા. માત્ર પતરાનો શેડ હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले