देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 4 बार पढ़ी गई

AAPના નેતાનો બફાટ:વેરાવળથી જગમાલ વાળાએ કહ્યું – ‘દારૂ પીવામાં કંઈ ખોટું નથી, તમારામાં તાકાત હોય એટલો પીવો; મોટા મોટા ડૉક્ટરો-અધિકારીઓ પણ પીવે છે’

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટના ઉમેદવાર જગમાલ વાળાએ વેરાવળ તાલુકાના રામપરા ગામની સભામાં દારૂને લઇને બફાટ કર્યો હતો.

Abhishek Raghuvanshi23 सितंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટના ઉમેદવાર જગમાલ વાળાએ વેરાવળ તાલુકાના રામપરા ગામની સભામાં દારૂને લઇને બફાટ કર્યો હતો. સભામાં જાહેર મંચ પરથી આપના ઉમેદવારે કહ્યું હતું કે ‘આપણે દારૂ પીવો જોઇએ, દારૂએ આપણને નહીં, મોટા મોટા IAS, IPS અધિકારીઓ દારૂ પીવે છે. દેશની કરોડોની વસતિમાં માત્ર ગુજરાતમાં જ દારૂબંધી કેમ?’ આપ ઉમેદવારના નિવેદનનો વીડિયો વાઇરલ થતાં તેમણે ખુલાસો કર્યો હતો. એમાં તેમણે એમ કહ્યું હતું કે ‘ગાંધીના ગુજરાતમાં ભાજપ દારૂની દુકાનો ચલાવે છે. રાજ્યમાં દારૂબંધી હોવી જ જોઇએ.’ તો આ અંગે કેન્દ્રીય મત્સ્યઉદ્યોગમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ હાસ્યસ્પદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘સીઝનલ નેતાઓ પર ગંભીરતાથી ન વિચારવું જોઈએ. તેમને એવી અપેક્ષા છે કે અમને ક્યાંક ગોઠવી દેવામાં આવે’

IAS,IPS અધિકારીઓ દારૂ પીવે છે: જગમાલ વાળા
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ બેઠકના ઉમેદવાર જગમાલ વાળાનો વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ગુજરાતના લોકોને દારૂ પીવાની સલાહ આપી રહ્યા છે. તો ખુલાસો કરતા તેમણે નકારી દીધુ હતું. જાહેર મંચ પરથી બફાટ કરતા આપના નેતા જગમાલ વાળાએ જણાવ્યું હતું કે, ‘માત્ર ગુજરાતમાં લોકો દારૂ નથી પીતા, આપણે દારૂ પીવો જોઈએ, અધિકારીઓ અને મોટા લોકો દારૂ પીવે છે. વિશ્વમાં 800 કરોડની વસ્તી છે, વિશ્વમાં 796 દેશમાં દારૂ પીવાની છૂટ છે, સમગ્ર ભારતમાં પણ દારૂ ઉપર પ્રતિબંધ નથી ત્યારે ફક્ત ગુજરાતમાં દારૂબંધી કેમ.?? IAS,IPS અધિકારીઓ દારૂ પીવે છે. તમારામાં તાકાત હોય એટલો દારૂ પીવો.’

तस्वीरों में खबर4 फोटो
માત્ર ગુજરાતમાં જ દારૂબંધી કેમ?: જગમાલ વાળા.અરવિંદ કેજરીવાલ સાથે જગમાલ વાળા.પુરુષોત્તમ રૂપાલાએ હાસ્યસ્પત પ્રતિક્રિયા આપી.

રાજ્યમાં ભાજપ દારૂની દુકાનો ચલાવે છે: જગમાલ વાળા
આ અંગે ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં મોટા પ્રમાણમાં દારૂ પીવાય છે. લઠ્ઠાકાંડમાં વારંવાર યુવાનો મરે છે. હમણાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલીયા અને ઇશુદાન ગઢવી મુલાકાતે ગયા પણ ભાજપના એકપણ નેતાએ મુલાકાત ન લીધી. અમે અમારી સભામાં પણ 40-50 લોકો દારૂ પીને આવે છે. જેથી અમે પોલીસને જાણ કરીને જઇએ છીએ. દારૂ પીવો ખોટી બાબત નથી, વિશ્વની 800 કરોડ વસ્તી દારૂ પીવે છે, એમાં માત્ર ગુજરાતની સાડા છ કરોડની વસ્તીમાં જ દારૂબંધી છે, પણ હોવી જ જોઇએ. આ ગાંધીનું ગુજરાત છે એમાં દારૂબંધી હોવી જ જોઇએ. પણ રાજ્યમાં ભાજપ દારૂની દુકાનો ચલાવે છે, પોલીસને ઓછો પગાર આપીને આ દુષણ ચલાવી રહી છે.’

ડિસેમ્બર પછી આ જોવા નહીં મળે: પુરુષોત્તમ રૂપાલા
જગમાલ વાળાના આ નિવેદન પર કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ‘સિઝનલ નેતાઓ ઉપર ગંભીરતાથી ન વિચારવું જોઈએ. આમનો ટાઇમ ફિક્સ હોય ડિસેમ્બર પછી આ જોવા નહીં મળે. ગુજરાતની જનતા બહુ હોશિયાર છે. આ લોકોને એવી અપેક્ષા છે કે, અમને ક્યાંક ગોઠવી દેવામાં આવે

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 465 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 465 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 523 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 572 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 796 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 797 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 797 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 797 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 802 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 802 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 806 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 806 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 807 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 807 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 808 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 808 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 821 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 821 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 824 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 824 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 825 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 825 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 827 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 827 दिन पहले
↑