देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

હાઇવોલ્ટેજ ડ્રામા:વડોદરામાં ખુલ્લી જમીનમાં દબાણ કરનાર હોટલ-માલિકે ડેપ્યુટી મેયર પર ગેસ-સિલિન્ડર ફેંક્યું, ગળા પર ચાકુ મૂકીને આપઘાતની ધમકી આપી

હોટલ માલિકે ચાકુ ગળા પર મૂકીને આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી કાસમઆલા કબ્રસ્તાન સામે ગેરકાયદે ચાલતી હોટલના માલિકનું કારસ્તાનહોટલ-માલિક ડેપ્યુટી મેયર સહિત કાઉન્સિલરોને બીભત્સ અપશબ્દો બોલ્યાહોદ્દેદારોએ તાત્કાલિક દબાણ શાખાની ટીમને બોલાવી દબાણો દૂર કરાવ્યાં વડોદરા શહેરના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન સામે રાણા સમાજની જમીન પર ગેરકાયદે ચાલતી હોટલની મુલાકાતે ગયેલા ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સામે માથાભારે હોટલ-માલિકે ગેસ-સિલિન્ડરનો છુટ્ટો ઘા કર્યો હતો.

Abhishek Raghuvanshi8 फरवरी 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • કાસમઆલા કબ્રસ્તાન સામે ગેરકાયદે ચાલતી હોટલના માલિકનું કારસ્તાન
  • હોટલ-માલિક ડેપ્યુટી મેયર સહિત કાઉન્સિલરોને બીભત્સ અપશબ્દો બોલ્યા
  • હોદ્દેદારોએ તાત્કાલિક દબાણ શાખાની ટીમને બોલાવી દબાણો દૂર કરાવ્યાં

વડોદરા શહેરના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન સામે રાણા સમાજની જમીન પર ગેરકાયદે ચાલતી હોટલની મુલાકાતે ગયેલા ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સામે માથાભારે હોટલ-માલિકે ગેસ-સિલિન્ડરનો છુટ્ટો ઘા કર્યો હતો. આ ઉપરાંત માથાભારે શખસે ડેપ્યુટી મેયર સહિત કાઉન્સિલરોને બીભત્સ અપશબ્દો બોલી ચાકુ બતાવી આપઘાત કરી લેવાની ચીમકી ઉચ્ચારી પોતાની હોટલને તોડતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હોદ્દેદારોએ નમતું જોખવાને બદલે તાત્કાલિક દબાણ શાખાની ટીમને સ્થળ પર બોલાવી દબાણો દૂર કરાવ્યાં હતાં.

ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓ પર હુમલો કરનારને પોલીસે પકડ્યા
વડોદરામાં દબાણ દૂર કરવા પહોંચેલા ડેપ્યુટી મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓ પર એલપીજી સિલિન્ડર ફેંકાતાં શહેરમાં ચકચાર મચી છે. આ મામલે વડોદરાના મેયર કેયૂર રોકડિયા પણ કલેક્ટર કચેરીઓ પહોંચ્યા હતા અને કલેક્ટર હસ્તક આવતી જમીનમાં જે દબાણો છે એને દૂર કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે જે લોકોએ ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓ પર હુમલો કર્યો છે તેમને પોલીસે પકડી લીધા છે.

तस्वीरों में खबर3 फोटो
સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મેયર નંદાબેન જોષીહોટલ માલિકે ડેપ્યુટી મેયર પર છુટો ગેસ સિલિન્ડર ફેંક્યો હતોકોર્પોરેશનના હોદ્દેદારોએ જમીનના પુરાવા માંગતા હોટલ માલિકે ગેરવર્તણૂક કરી હતી

આજે “આફતાબ એ મૌસિકી” સ્વ. ઉસ્તાદ ફૈયાઝખાંની જન્મ જયંતિ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓની બહુચરાજી રોડ પર આવેલી મજાર ઉપર સવારે મેયર કેયૂર રોકડિયાના હસ્તે ચાદર અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર મનોજ પટેલ (મચ્છો), શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ વિગેરે જોડાયા હતા.

કોર્પોરેશનના હોદ્દેદારોને બિભત્સ અપશબ્દો બોલ્યો
આ કાર્યક્રમ બાદ ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, સ્થાયિ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાનિક કાઉન્સિલરો મનોજ પટેલ (મચ્છો) શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન સામે આવેલી રાણા સમાજની જમીનમાં ગેરકાયદેસર ચાલતી હોટલના સ્થળની મુલાકાતે ગયા હતા. જ્યાં ડેપ્યુટી મેયર નંદાબેન જોષી અને સ્થાયિ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ગેરકાયદે બાંધકામ કરીને હોટલ ચલાવતા માથાભારે હુસેન સુન્ની પાસે જમીનની માલિકી અને હોટલની પરવાનગી વિશેના પુરાવા માંગતા હોટલ માલિક હુસેન રોષે ભરાયો હતો. કોર્પોરેશનના હોદ્દેદારોને બિભત્સ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું.

ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પર ગેસ સિલિન્ડરનો છૂટો ઘા કર્યો
માથાભારે હુસેન સુન્ની કોર્પોરેશનના હોદ્દેદારો સાથે ગેરવર્તણૂંક શરૂ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. દરમિયાન હુસેને હોટલમાં પડેલો ગેસ સિલિન્ડર ઉચકીને ડેપ્યુટી મેયર નંદાબેન જોષી અને સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સામે છૂટ્ટો ફેંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ હુસેને પોતાની હોટલ બચાવવા માટે ચાકૂ લઇને આપઘાત કરી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, હોદ્દેદારોએ કોઇ દાદ આપ્યા વિના તુરંત જ દબાણ શાખા અને પોલીસને સ્થળ ઉપર બોલાવી લીધી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે રાણા સમાજની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરીને ચલાવવામાં આવતી હોટલનું દબાણ દૂર કર્યું હતું. આ ઉપરાંત કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા રસ્તા રેષામાં આવતા અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.

ચાકૂથી આપઘાત કરી લેવાની પણ ચીમકી ઉચ્ચારી
સ્થાયી સમિતિના ડેપ્યુટી મેયર નંદાબેન જોષી અને ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાણા સમાજ દ્વારા અવારનવાર તેઓની કાસમઆલા કબ્રસ્તાન સામે આવેલી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરીને હોટલ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદો કરી હતી. જેના આધારે આજે આ જગ્યાની મુલાકાત લીધી હતી. રાણા સમાજની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી હોટલ ચલાવી રહેલા શખ્સ પાસે પુરાવા માંગતા તે રોષે ભરાયા હતા અને અમારી ઉપર ગેસ સિલિન્ડર છૂટ્ટો ફેંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. તે સાથે તેણે બિભત્સ અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા અને અમોને બાનમાં લેવા માટે તેણે ચાકૂથી આપઘાત કરી લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
સ્થાનિક કાઉન્સિલર મનોજ પટેલે (મચ્છો)એ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં જે કોઇ ગેરકાયદેસર દબાણો, બાંધકામ થયેલા છે તે તમામ દબાણો, બાંધકામ આગામી દિવસોમાં દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. રસ્તા ખુલ્લા કરવા માટે જે કોઇના દબાણો અને બાંધકામ હશે તે કોઇની શેહશરમ રાખ્યા વિના દૂર કરવામાં આવશે. આજે કાસમઆલા કબ્રસ્તાન સામે ગેરકાયદે હોટલ ચલાવનાર શખ્સ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તણૂક કોર્પોરેશન દ્વારા ચલાવી લેવામાં આવશે નહીં. આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑