देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ:સંવેદનશીલ બૂથની સંખ્યા વધી શકે છે, 100થી વધુની ઉંમરના 11000 મતદાર, અંતિમ મતદારયાદી 10 ઓક્ટોબરે જાહેર થશે

ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણીપંચની ટીમે તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Abhishek Raghuvanshi28 सितंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણીપંચની ટીમે તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી અંગે મહત્ત્વની માહિતી આપી હતી. ચૂંટણીમાં 50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લગાવવામાં આવશે તેમજ આખરી મતદારયાદી 10મી ઓક્ટોબરે પ્રસિદ્ધ થશે.

ચૂંટણી માટેનું મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતની ચૂંટણી અંગેની તૈયારી વિશે જણાવતાં કહ્યું હતું કે ચૂંટણી માટેનું મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. વિકલાંગ અને દિવ્યાંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 7 મતદાન કેન્દ્ર એવાં હશે, જેમાં માત્ર મહિલા મતદાન કરશે. એમાં મહિલા પોલિંગ અધિકારીઓ અને પોલીસ પણ મહિલા હશે. તમામ કેન્દ્રો પર એક દિવ્યાંગ બૂથ હશે, જ્યાં માત્ર દિવ્યાંગ મતદાન કરી શકશે. 10 ઓક્ટોબર પછી મતદાર મતદાન કાર્ડ કઢાવી શકાશે. કલેક્ટરને સૂચના અપાઈ કે 100 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું ઘરે જઈને સન્માન કરવામાં આવે, કારણ કે તેઓ 100 વર્ષના વોટર છે.

तस्वीरों में खबर4 फोटो

વૃદ્ધ મતદાતા પોતાના ઘરે જ મતદાન કરી શકશે
મતદાર 80 વર્ષથી 100 વર્ષની વયનાં હશે તો તેમને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં આવશે અને પરત મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા ન આવતા હોય તો ચૂંટણીના અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. આ ઉપરાંત તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયા વીડિયોગ્રાફી થશે. આ ઉપરાંત મતદાન ગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા ઘરે થશે, જેથી કોઈ વિરોધ ન કરી શકે.

રાજકીય પક્ષોએ તેમના સૂચન ચૂંટણીપંચને આપ્યા હતા
રાજકીય પક્ષો સાથે બેઠક કરાઈ હતી અને તેમને કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા. બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ, ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો તેમના સૂચન ચૂંટણીપંચને આપ્યા હતાં. સી વિઝલન કરીને એક એપ્લિકેશન જાહેર કરી છે. ચૂંટણી દરમિયાન થતાં કોઈ ખોટાં કામો તેનો વીડિયો બનાવીને તેની ફરિયાદ કરે તો 100 મિનિટના ગાળામાં એ ફરિયાદના આધારિત પગલાં ભરવામાં આવશે. ફરિયાદી પોતાનું નામ ગુપ્ત રાખવા માગે તો તે નામ પણ ગુપ્ત રહેશે, જેમાં દારૂ હેરાફેરી, રૂપિયાની લેતીદેતી કે હેરાફેરીનો કોઈ પ્રયાસ કરે તો તેઓ આ એપ્લિકેશન પર સીધી ફરિયાદ કરશે.

રાજકીય પક્ષના માણસે બૂથ પર હાજર ન રહેવું
પોલિંગ સ્ટેશન પર વેબ કાસ્ટ રિપોર્ટિંગ થવું જોઇએ. વોટિંગ દરમિયાન કોઈ રાજકીય પક્ષના માણસે બૂથ પર હાજર ન રહેવું, સામાન્ય નાગરિકને હેરાનગતિ ન થાય એવું કરવું, સામાન્ય વ્યક્તિને ચૂંટણીમાં કેસની કામગીરી દરમિયાન હેરાનગતિ ન કરવામાં આવે, સમગ્ર મામલે ચકાસણી કરીને પછી પગલાં ભરવા, ઈન્ડસ્ટ્રી, કંપનીઓ મતદાનના દિવસે કર્મચારીઓને રજા આપે અથવા મતદાન કરવાની રજા આપે તેવી રાજકીય પક્ષોએ રજૂઆત કરી નિવૃત્ત કર્મચારીને ચૂંટણીલક્ષી કામગ્રીરીમાં ન જોડવા. EVM મશીન અંગે રાજકીય પક્ષોને સૂચના આપવામાં આવશે અને તેમની પરવાનગી લેવામાં આવશે.

ગુજરાત ચૂંટણીપંચ વિવિધ કંપનીઓ સાથે MOU કરશે
5 હજારથી વધુ કર્મચારીઓ, જે કંપનીમાં કામ કરે છે એ કંપની એક નોડલ ઓફિસરની નિમણૂક કરે, કારણ કે કંપનીઓ મતદાન કરવા માટે રજા આપે છે તો કર્મચારીઓએ મત આપવા જવું જોઈએ અને જે મત નથી આપતા તે કર્મચારીઓ સામે પગલાં ભરાશે. મતદાન કરવું એ ફરજિયાત નથી, કોઈ ખાસ પગલાં નથી ભરવામાં આવતાં, પરંતુ આ વખતે તેમણે કેમ મતદાન નથી કર્યું, શું કારણ હતું એની જાણકારી મેળવવામાં આવશે. ગુજરાત ચૂંટણીપંચ આ મામલે વિવિધ કંપનીઓ સાથે MOU કરશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑