પ્રી-મોન્સૂન એક્ટિવિટી:વલસાડમાં વહેલી સવારે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત, ખેડૂતોની ચિંતામાં વધારો
વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિજિલ્લામાં થોડા દિવસ અગાઉ પણ વરસાદ પડ્યો હતો સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
- વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ
- જિલ્લામાં થોડા દિવસ અગાઉ પણ વરસાદ પડ્યો હતો
સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડમાં ગઇકાલે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. વહેલી સવારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નોંધનીય છે કે આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
ખેડૂતો ચિંતામાં
મહત્ત્વનું છે કે વલસાડમાં થોડા દિવસ અગાઉ પણ ધોધમાર વરસાડ પડ્યો હતો. જ્યારે આજે ફરી વરસાદ પડતાં જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
