देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 6 बार पढ़ी गई

નફીસાનો વધુ એક કાળજું કંપાવતો વીડિયો:’રમીઝ ઇતના બુરા હાલ કર દિયા તુમને, મરને કે અલાવા મેરે પાસ કોઇ રાસ્તા નહીં હૈ, યાદ રખના અલ્લાહ તુમ્હે કભી માફ નહીં કરેગા’

પ્રેમીએ દગો આપતા વડોદરાની નફીસાએ ફાંસો ખાઈને આપઘાત કર્યોસાબરમતી રિવરફ્રન્ટ વીડિયો બનાવી 2 વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીએ અમદાવાદના દાણીલીમડામાં રહેતા રમીઝ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બાદ તરછોડી દેતા વડોદરામાં ભાડાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.

Abhishek Raghuvanshi24 जून 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પ્રેમીએ દગો આપતા વડોદરાની નફીસાએ ફાંસો ખાઈને આપઘાત કર્યો
  • સાબરમતી રિવરફ્રન્ટ વીડિયો બનાવી 2 વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીએ અમદાવાદના દાણીલીમડામાં રહેતા રમીઝ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બાદ તરછોડી દેતા વડોદરામાં ભાડાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ નફીસાએ ઘટનાના સપ્તાહ અગાઉ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પણ નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે વીડિયો પણ બનાવ્યા હતા. જેમાં નફીસા રડતાં રડતાં કહી રહી છે કે, રમીઝ ઇતના બુરા હાલ કર દિયા તુમને, મરને કે અલાવા મેરે પાસ કોઇ રાસ્તા નહીં હૈ, યાદ રખના અલ્લાહ તુમ્હે કભી માફ નહીં કરેગા’

બહોત બુરા કર હે હો તુમ… બહોત બુરા. મેં આગે ક્યા બોલુઃનફીસા
નફીસાનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે જેમાં રિવરફ્રન્ટ ખાતે તે બોલી રહી છે કે, “મરને કે અલાવા મેરે પાસ કોઇ રાસ્તા નહીં હૈ. ઇતના બુરા હાલ કર દિયા તુમને. યાદ રખના અલ્લાહ તુમ્હે કભી માફ નહીં કરેગા. ઇતના કુછ કરને કે બાદ ભી તુમ્હે એસા લગના ચાહિએ કી નફીસા મુઝસે કિતના પ્યાર કરતી હૈ. મેરે લિયે કિતના કુછ કર સકતી હૈ. તુમ મેરે બારે મે ગલત સોચતે રહે. મને સમજ મેં નહીં આ રહા તુમને એસા ક્યું કિયા. ક્યું કર રહે હો. બહોત બુરા કર હે હો તુમ… બહોત બુરા. મેં આગે ક્યા બોલુ… મે તુમ્હારે ઘર ગઇ, તુમ્હારે ભાઇ, તુમ્હારે પાપા, તુમ્હારી મમ્મી, તુમ્હારી ભાભી, સબ લોગ થે. તો મુઝે લગતા હૈ રમીઝ તુમ્હારી ભી ફેમિલી હોની ચાહિએ. તુમ્હે નહીં લગતા? તુમ્હે મેરા સાથ છોડના આસાન લગા? પતા નહીં તુમ કહાં ગુમ હો ગયે? તુમને ફોન બંધ કર લીયા. ઇતને સારે વાદે, ઇતને સારે ઇતના સબ કરને કે બાદ… યે ગલત હૈ.. બહોત ગલત હૈ, એક લડકી કે સાથ એસા નહીં કરના ચાહિએ.”

तस्वीरों में खबर3 फोटो
નફીસાએ રડતા રડતા પોતાની દાસ્તાન જણાવી હતી,રમીઝે પ્રેમમાં દગો આપતા નફીસાએ વીડિયોમાં જણાવ્યું હતુંસાબરમતી રિવરફ્રન્ટ વીડિયો બનાવી 2 વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને 20 જૂન 2022ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવતીનાં પરિવારજનોએ વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યો હતો એ પણ મીડિયા સમક્ષ આવ્યા છે.

પ્રેમીએ દગો દેતાં રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો
નફીસા ખોખરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીએ દગો દીધાનો વીડિયો પણ બનાવ્યો હતા, જેમાં તે કહી રહી છે કે રમીઝ, તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.

મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું
અન્ય એક વીડિયોમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસા કહી રહી છે કે કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 490 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 490 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 548 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 597 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 821 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 822 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 822 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 822 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 827 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 827 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 831 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 831 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 832 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 832 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 833 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 833 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 846 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 846 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 849 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 850 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 850 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 852 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 852 दिन पहले
↑