देश की बात, आपके शहर से
Indore27°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

ગુજરાતમાં 1.30 કરોડ લોકો પાસે 7.23 લાખ કરોડની લોન, 0.50% વ્યાજવધારાથી વર્ષે 3600 કરોડ વધુ EMI ચૂકવશે

RBIએ 45 મહિના પછી રેપો રેટમાં 0.40%નો વધારો; હોમ, ઓટો સહિતની લોન 0.50% મોંઘી થશેRBIના વધારા પૂર્વે જ ટોચની બેન્કો SBI, BOB અને એક્સિસ બેન્ક દ્વારા વ્યાજદર વધારો શરૂ થઇ ચૂક્યો છે ભારતીય રિઝર્વ બેન્કે વધુ એક મોંઘવારીનો ડામ આપ્યો છે.

Abhishek Raghuvanshi5 मई 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • RBIએ 45 મહિના પછી રેપો રેટમાં 0.40%નો વધારો; હોમ, ઓટો સહિતની લોન 0.50% મોંઘી થશે
  • RBIના વધારા પૂર્વે જ ટોચની બેન્કો SBI, BOB અને એક્સિસ બેન્ક દ્વારા વ્યાજદર વધારો શરૂ થઇ ચૂક્યો છે

ભારતીય રિઝર્વ બેન્કે વધુ એક મોંઘવારીનો ડામ આપ્યો છે. આરબીઆઇએ ઓચિંતો રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરીને ઝટકો આપ્યો છે, જેની સીધી અસર સામાન્ય લોનધારકો પર પડશે. આરબીઆઇના વ્યાજદર વધારા પાછળ દેશની તમામ બેન્કો હોમ-ઓટો, પર્સનલ તથા અન્ય લોનના વ્યાજદર સરેરાશ 0.50-0.75 ટકા સુધી વધારી દેશે એ નક્કી છે. જો બેન્કો દ્વારા 0.50 ટકાનો પણ વ્યાજદર વધારો અમલી કરવામાં આવે તો ગુજરાતીઓ પર વાર્ષિક ધોરણે 3600 કરોડનો બોજ વધી જશે. વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે ત્યારે વિશ્વના મોટા ભાગના દેશોની સેન્ટ્રલ બેન્કોએ તબક્કાવાર વ્યાજદર વધારાની શરૂઆત કરી હતી, પરંતુ દેશની સરકારને મોંઘવારી નડતી ન હોય તેમ વેઇટ એન્ડ વોચ અત્યારસુધી અપનાવ્યો.

એપ્રિલ માસમાં મળેલી બેઠકમાં સતત 11મી વખત વ્યાજદરમાં કોઇ બદલાવ ન લાવ્યા અને ઓચિંતો વ્યાજવધારાનો આંચકો આપી દીધો. ગુજરાતીઓએ કુલ 7.23 લાખ કરોડની હોમ-ઓટો, પર્સનલ તથા અન્ય પ્રકારની લોન લીધી છે, જેના પર 0.50 ટકાનો બોજો પડે તો ગુજરાતીઓ પર વાર્ષિક ધોરણે 3600 કરોડનો બોજો પડશે. રિઝર્વ બેન્કે ભલે મોડો વ્યાજવધારો આપ્યો હોય, પરંતુ મોટા ભાગની બેન્કોએ લિક્વિડિટીને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે.

વૈશ્વિક સ્તરે બોન્ડ યિલ્ડ વધી રહ્યા છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્ક શા માટે વ્યાજદરમાં વધારો કરવાનું ટાળી રહી છે એ મુદ્દે અત્યારસુધી મૌન સેવાઇ રહ્યું હતું. કો-ઓપરેટિવ બેન્કના ઉચ્ચ અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે વ્યાજવધારો આપવો જ પડશે, વૈશ્વિક બજારો સાથે તાલ મિલવવા જ પડે એવી સ્થિતિ છે. અત્યારસુધી ભારતીય ગ્રોથ મજબૂત છે, જીએસટી કલેક્શન વધી રહ્યું છે એને કારણે આરબીઆઇ વ્યાજદર વધારો ટાળી રહી હતી.

વ્યાજદરમાં 0.50%નો વધારો થતાં લોનધારકોનો બોજો વધશે
ગુજરાતીઓએ કુલ 7.23 લાખ કરોડની હોમ-ઓટો, પર્સનલ તથા અન્ય પ્રકારની લોન લીધી છે, જેના પર 0.50 ટકાથી વધુ બોજો ગુજરાતીઓ પર પડશે.

50 લાખની હોમ લોન પર મહિને 1515નો બોજ

વિગત7 %7.50 %માસિક વૃદ્ધિ
25 લાખ1938220140758
50 લાખ38,765402801,515
1 કરોડ77,530805593,029

15 લાખની ઓટો લોન પર મહિને 403નો બોજ

વિગત8.50%9 %માસિક વૃદ્ધિ
5 લાખ61996334135
15 લાખ18,59819001403
25 લાખ30,99631669673

15 લાખની પર્સનલ લોન પર મહિને 375નો બોજ

વિગત11.00%11.50%માસિક વૃદ્ધિ
5 લાખ1087110996125
10 લાખ21,74221993251
15 લાખ32,61432989375

ગુજરાતીઓ પાસે 7.23 લાખ કરોડની લોન

વિગતહિસ્સોરકમ
હોમ45-47%3.26
ઓટો15-16%1.08
પર્સનલ10-11%0.73
MSME23-25%1.66
વિગતહિસ્સોરકમ
એગ્રી3-4%0.22
અન્ય4-5%0.29
(નોંધ : રકમ લાખ કરોડમાં, સ્ત્રોત : બેન્કિંગ સેક્ટર)

બીજી બાજુ… એફડીના અચ્છે દિન વ્યાજદરમાં વધારો થશે

આરબીઆઇએ રેપો રેટમાં વધારો કરતાં હોમ, ઓટો સહિતની લોન મોંઘી થશે તથા ઇએમઆઇમાં વધારો થશે. જોકે એક રાહત એ છે કે એફડી સહિતની જમા રકમ પર વ્યાજમાં વધારો થશે. કેન્દ્રીય બેન્કે વધી રહેલી મોંઘવારીને કાબૂમાં લેવા માટે આ નિર્ણય કર્યો છે. રિટેલ ફુગાવો ત્રણ માસના લક્ષ્યની મહત્તમ સીમા 6 ટકાથી વધારે થઈ ગયો છે. ગત માર્ચમાં રિટેલ ફુગાવો 6.95 ટકા હતો. આરબીઆઇનું લક્ષ્ય ફુગાવાના દરને 4 ટકાએ લઈ જવાનો છે. આરબીઆઇ હવે 6-8 જૂને ફરી નાણાં નીતિની સમીક્ષા કરશે.

ડિપોઝિટના વ્યાજદર વધવાથી આવકમાં વધારો થશે

  • હોમ લોન: અત્યારે બે ડઝનથી વધુ બેન્કોનો વ્યાજદર 7 ટકાથી ઓછો છે. હવે ફ્લોટિંગ રેટ ધરાવતી લોન મોંઘી થઈ જશે. નવી દરેક લોન મોંઘી થઈ જશે. ફ્લોટિંગ રેટ ધરાવતી લોન હશે તો ઇએમઆઇ એક મુદત માટે ફિક્સ થઈ શકશે,. પણ લોનની મુદતમાં વધારો થઈ જશે. એનાથી બચવા માટે તમે ઓછા વ્યાજદરે રિફાઈનાન્સ કરાવી શકશો તથા ઇએમઆઇ વધારી શકશો.
  • પર્સનલ-ઓટો લોન: તેના વ્યાજદર ફિક્સ હોય છે. વર્તમાન લોનધારકોને ચિંતાનું કારણ નથી. તેના ઇએમઆઇ અને વ્યાજદર યથાવત રહેશે. હા, નવી લોન જરૂર મોંઘી થશે.
  • બેન્કમાં જમા રૂપિયા: બેન્ક ડિપોઝિટ, નાની બચત અને કોર્પોરેટ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો થશે. આશા છે કે પીપીએફ જેવી યોજનાઓમાં પણ વધુ રિટર્નની જાહેરાત થશે.
  • સીઆરઆર વધવાની શક્યતા: ઊંચા સીઆરઆરનો મતલબ છે કે બેન્કોએ પોતાના ફંડનો મોટો હિસ્સો આરબીઆઇમાં જમા કરવો પડશે. એનાથી બેન્કો પાસે ઉધાર આપવા માટેના ભંડોળમાં ઘટાડો થશે. હાલનો સીઆરઆર 4.50 છે. જે 2014 પછી સર્વોચ્ચ છે.
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 795 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 799 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 799 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 800 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 800 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 801 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 801 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 814 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहले
↑