देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 15 बार पढ़ी गई

કારમાં શિક્ષકોની દારૂની મહેફિલ!:મહીસાગર જિલ્લામાં પ્રાથમિક શાળાના 3 શિક્ષકે શિક્ષણજગતને કલંકિત કર્યું, હાથમાં દારૂની બોટલો લઈને નશામાં નાચ્યા

મહીસાગરમાં દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ થવાનો 7 દિવસમાં બીજો કિસ્સોવીરપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિ અને શિક્ષકોનો વીડિયો વાઇરલમહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા મહીસાગર જિલ્લામાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ થવો એ કોઈ નવી વાત નથી.

Abhishek Raghuvanshi28 जून 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • મહીસાગરમાં દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ થવાનો 7 દિવસમાં બીજો કિસ્સો
  • વીરપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિ અને શિક્ષકોનો વીડિયો વાઇરલ
  • મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા

મહીસાગર જિલ્લામાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ થવો એ કોઈ નવી વાત નથી. મહીસાગર જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં દારૂની બોટલો સાથે બીજો વીડિયો વાઇરલ થતાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જોવા મળી હતી. થોડા દિવસો પહેલાં બાકોર નજીક રિસોર્ટમાં ભાજપના નેતાઓ દ્વારા ડિસ્કો સાથે દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ થયો હતો, જેની આજદિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, ત્યારે એ વાતને 7 દિવસ બાદ વીરપુર તાલુકાના લીંબરવાળા સીટના અને લીંબરવાળા ગામના વતની એવા કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યના પતિ સહિત અન્ય ત્રણ શિક્ષકનો દારૂની બોટલો સાથેનો વીડિયો વાઇરલ થતાં જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા
કારમાં ચાર જણામાંથી એકના હાથમાં દારૂની બોટલ લઇને ગીત પર ડાન્સ કરતાં વાઇરલ વીડિયોમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ જોવા મળ્યા હતા. શિક્ષણજગતને કલંક લાગડતો વીડિયો વાઇરલ થતાં લોકોમાં અનેક ચર્ચા ચાલી હતી તેમજ ગુરુજનોના કૃત્ય સામે રોષ વરસાવ્યો હતો. 7 દિવસમાં દારૂની બોટલો સાથેનો વીડિયો વાઇરલ થતાં કોંગ્રેસ અને ભાજપમાં રાજકારણ ગરમાયું હતું, ત્યારે આવી ઘટનાઓને લઈ અધિકારીઓ નેતાઓની કઠપૂતળીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે વાઇરલ વીડિયોમાં શિક્ષકો હોવાથી મહીસાગર શિક્ષણ વિભાગ સફાળો જાગીને ઘટનાની તપાસના હુકમો કરી દીધા હતા.

तस्वीरों में खबर3 फोटो
વાઈરલ વીડિયો બાબતે વીરપુર તાલુકા TPOઓને તપાસ સોંપવામાં આવી છે.હાથમાં દારૂની બોટલો લઈને નશામાં નાચતા શિક્ષકોનો વીડિયો વાઇરલ થયો છે.વીરપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યના પતિ અને શિક્ષકોનો વીડિયો વાઈરલ થયો છે.

તપાસનો અહેવાલ આવ્યા બાદ કાર્યવાહી થશે
મહીસાગર ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી આર. એચ. બારિયાએ જણાવ્યું હતું કે વાઈરલ વીડિયો બાબતે વીરપુર તાલુકા TPOઓને તપાસ સોંપવામાં આવી છે. અહેવાલ આવ્યા બાદ આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

બદનામ કરવા વીડિયો વાઇરલ કર્યો, કોઇ મહેફિલ થઇ નથી
વીરપુર તાલુકા પંચાયતના સભ્યના પતિ રણછોડ પરમારે જણાવ્યું હતું કે અમે ત્રણચાર મિત્રો ગલિયાકોટ રાજસ્થાન બાધા હતી તો ગયા હતા. ત્યાં દારૂની કોઈ મહેફિલ થઈ નથી અમને રાજકીય બદનામ કરવા માટે કોઈએ વીડિયો વાઇરલ કર્યો છે.

બોટલ હાથમાં હોય એટલે દારૂનું સેવન કર્યું એવું સાબિત થતું નથી
વીરપુર તાલુકા કોંગ્રેસ મહામંત્રી નાથુસિંહ પરમારે જણાવ્યું હતું કે પ્રાથમિક પૂછપરછ કરતાં વીડિયો શનિવારે સાંજના રાજસ્થાન ગલિયાગોટ ગયા હોવાનું જાણવા મળ્યું છે અને બોટલ હાથમાં હોય એટલે દારૂનું સેવન કર્યું છે એવું સાબિત નથી થતું. સપ્તાહ પહેલાં બાકોર રિસોર્ટ ખાતે ભાજપના હોદ્દેદારો બર્થડે પાર્ટીમાં નાચગાન કરી ઝૂમતો વીડિયો વાઇરલ થયો, ત્યારે સરકાર દ્વારા તે નેતાઓ પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ભાજપના હોદ્દેદાર પર રહેમ નજર રખાય છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑