देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

આ છે ગુજરાતમાં વહેલી ચૂંટણીનું ગણિત:બંગાળની આસનસોલ, ચાર રાજ્યોની ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 12 એપ્રિલે, પણ ઉંઝા બેઠકને જાણી જોઈને બાકાત રખાઈ?

આશાબેન પટેલના નિધનને પગલે ડિસેમ્બરમાં ખાલી પડેલી ઉંઝાની બેઠકને છ મહિનામાં ભરવી પડેવહેલી ચૂંટણી કરવાની હોય તો જ પેટા ચૂંટણીની જરૂર ના પડે, હવે ચૂંટણીપંચ પર સહુની નજર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે ડિસેમ્બરમાં નહીં પણ વહેલી આવશે તે લગભગ નક્કી છે.

Abhishek Raghuvanshi16 मार्च 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • આશાબેન પટેલના નિધનને પગલે ડિસેમ્બરમાં ખાલી પડેલી ઉંઝાની બેઠકને છ મહિનામાં ભરવી પડે
  • વહેલી ચૂંટણી કરવાની હોય તો જ પેટા ચૂંટણીની જરૂર ના પડે, હવે ચૂંટણીપંચ પર સહુની નજર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે ડિસેમ્બરમાં નહીં પણ વહેલી આવશે તે લગભગ નક્કી છે. આ માટે કેટલાક તાર્કિક કારણો છે, જેમકે યુપીના વિજય બાદ તુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદમાં લાગલગાટ બે દિવસમાં ત્રણ રોડ શો, બે દિવસના રોકાણમાં કમલમની મિટિંગમાં કરેલી સૂચક ટકોરો વગેરે… પરંતુ સૌથી મોટું લોજિક તો ત્રણ મહિનાથી ખાલી પડેલી ઉંઝા વિધાનસભા બેઠકને અન્ય રાજ્યોની પેટાચૂંટણી સાથે નહીં ભરવાનો ચૂંટણીપંચનો નિર્ણય છે.

આસનસોલ લોકસભા, ચાર વિધાનસભા બેઠકની 12 એપ્રિલે પેટાચૂંટણી
બાબુલ સુપ્રીયોએ ભાજપ સાથે ડખો થતાં ગત ઓક્ટોબરમાં પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. તદુપરાંત બંગાળની બેલીગંજ, છત્તીસગઢની ખૈરાગઢ, બિહારની બોચાહા અને મહારાષ્ટ્રની કોલ્હાપુર નોર્થ બેઠક પરના ધારાસભ્યોના નિધનને પગલે ગત નવેમ્બરથી આ બેઠકો ખાલી છે. આ તમામ બેઠકો માટેની પેટાચૂંટણી 12 એપ્રિલે યોજાવાની છે.

નિયમ મુજબ ખાલી બેઠક છ મહિનામાં ભરવી પડે
સામાન્ય રીતે ચૂંટણી પંચના નિયમ મુજબ જ્યારે કોઈ પણ બેઠક ખાલી પડે ત્યારે છ માસની અંદર તે બેઠકની પેટા ચૂંટણી પૂર્ણ કરવાની હોય છે. અલબત્ત, આમાં અપવાદ માત્ર એટલો છે કે, જે-તે બેઠક ખાલી પડે અને તેની છ મહિનાની મુદત પૂર્ણ થાય તે પહેલાં તે રાજ્યની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હોય તો આ બેઠકની પેટાચૂંટણી કરવામાં આવતી નથી. આ બાબત ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ વહેલી યોજાવાનો તર્ક આપવા પર્યાપ્ત છે.

ઉંઝાની બેઠક 12 જૂન પહેલાં ભરવી પડે
આ નિયમ મુજબ જોઈએ તો ઉંઝા વિધાનસભા બેઠક, જે ત્રણ મહિનાથી ખાલી છે તેને પણ છ મહિનામાં ભરવી પડે. ઉંઝાના ધારાસભ્ય આશાબહેનનું ગત 12 ડિસેમ્બરે નિધન થયું હતું અને આ રીતે આ બેઠક 12 જૂન, 2022 પહેલાં ભરવી પડે. હવે તે પહેલાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી થવાની હોય તો જ પેટાચૂંટણી કરવી ફરજિયાત બનતી નથી. કદાચ આ કારણથી જ ચૂંટણીપંચે દેશના બીજા રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણી સાથે ઉંઝાની પેટાચૂંટણી જાહેર કરી નથી.

લાંબી બિમારી બાદ આશાબહેનનું નિધન થયું હતું
આશાબેન પટેલનું 12 ડિસેમ્બર, 2021ના રોજ ડેન્ગ્યુ અને મલ્ટીપલ ઓર્ગન ફેલયોરના કારણે દુઃખદ અવસાન થયું હતું. જેથી છેલ્લા ત્રણ મહિનાથી આ બેઠક ખાલી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ડિસેમ્બર માસમાં યોજાવાની છે, તેથી હાલમાં ચૂંટણી પંચે વિવિધ રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરી તેમાં ઉંઝા બેઠકની પેટાચૂંટણી જાહેર કરવી પડે તેમ હતું. પરંતુ આવું ન થવાથી એક એવું પણ રાજકીય ગણિત બેસાડવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી થઈ શકે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑