Gujrat
પ્રેમસંબંધમાં બ્લેકમેઈલિંગ:બોયફ્રેન્ડે અંગત પળોના વીડિયો ઉતારી 9 વર્ષ સંબંધો રાખ્યા, સંબંધ રાખવા ઈન્કાર કર્યો તો ધમકીઓ આપી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુવતીને તેનો બોયફ્રેન્ડ સંબંધ પુરા કરી દીધા હોવા છતાં પણ તેને અવારનવાર હેરાન કરતો હતો. જેથી કંટાળેલી મહિલાએ મહિલા હેલ્પ લાઈન અભ્યમની મદદ લીધી હતી.






