Gujrat
નરેશ પટેલે કહ્યું- પ્રશાંત કિશોર મારા સારા મિત્ર, હું રાજકારણમાં જોડાઇશ તો મારા સપોર્ટમાં રહેશે, પારદર્શક રાજનીતિ કરીશ
સર્વેમાં યુવાનોનું કહેવું છે કે નરેશ પટેલે રાજકારણમાં જોડાવું જોઈએહાલ ગરમી હોવાથી શ્રાવણ મહિના આસપાસ મહાસભા યોજાશેIBના અધિકારીઓની બેઠકમાં હિલચાલ પર નજર, રિપોર્ટ સરકારને આપશે રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં આજે અલગ અલગ ચાર બેઠક યોજાઇ રહી છે, જેમાં કોરોનાની ત્રીજી લહેરમાં મોકૂફ રાખવામાં આવેલી મહાસભા અંગે ચર્ચા કરવામાં આવી હતી.





