Gujrat
LRDના 2.94 લાખ ઉમેદવારોને માત્ર 14 કલાકમાં મળી આન્સર કી અને OMR શીટ, ક્લિક કરીને જાણો કેવી રીતે જોઈ શકાશે
ગાંધીનગરના બાસણહસમુખ પટેલે વહેલી સવાર સુધી જાગીને OMR શીટ અને આન્સર કી અપલોડિંગનું કામ પૂરું કરાવ્યુંરવિવારે રાજ્યના 7 જિલ્લાઓમાં 2.94 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી રાજ્યભરના 950થી વધુ કેન્દ્રો પર રવિવારે લોકરક્ષક દળની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી.


