Gujrat
11મીએ સવારે એરપોર્ટથી કમલમ સુધી PM મોદીનું ભવ્ય સ્વાગત કરાશે, સરપંચ સંમેલનમાં 2 લાખ લોકો હાજર રહેશે
વડાપ્રધાન 11મીએ સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ જશે, ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે12મીએ ખેલ મહાકુંભમાં વડાપ્રધાન પ્રથમવાર અમેરિકા ગયા ત્યારે સ્ટેજ હતું એવું જ સ્ટેજ સ્ટેડિયમમાં ઊભું કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે.






