देश की बात, आपके शहर से
Indore25°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

એક્સક્લુઝિવ તસવીરો:ટીમ ઈન્ડિયાએ મેચમાં વિજય મેળવ્યા બાદ હોટેલ હયાતમાં સેલિબ્રેશન કર્યું, અશ્વિને 400 વિકેટ લેતા કેક કટિંગ કર્યું

ચેતેશ્વર પુજારા અને અક્ષર પટેલે અશ્વિનના ફેસ પર પણ કેક લગાવી ને સેલિબ્રેશન કર્યુંતમામ ટીમ મેમ્બર અને કોચ સહિત તમામ લોકોએ અશ્વિન અશ્વિનના નારા લગાવીને તેનું અભિવાદન કર્યું હતું ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી છે.

Abhishek Raghuvanshi26 फरवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ચેતેશ્વર પુજારા અને અક્ષર પટેલે અશ્વિનના ફેસ પર પણ કેક લગાવી ને સેલિબ્રેશન કર્યું
  • તમામ ટીમ મેમ્બર અને કોચ સહિત તમામ લોકોએ અશ્વિન અશ્વિનના નારા લગાવીને તેનું અભિવાદન કર્યું હતું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી છે. જો કે આ નવા સ્ટેડિયમમાં પહેલી વખત આ મેચ યોજાઈ અને ટપોટપ બંને ટીમની વિકટે પડતી જોવા મળી. આ સ્ટેડિયમની પીચ અંગે લોકો સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ કરી રહ્યાં છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે. તેની સાથે સ્પીન બોલર આર.અશ્વિને આ મેચમાં તેની કારકિર્દીની 400 વિકેટ પોતાના નામે કરી છે. હયાત હોટેલમાં મેચની જીત અને અશ્વિનની 400 વિકેટની ખુશીમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

અશ્વિને ગીત ગાતા ડાન્સ પણ કર્યો હતો
આ ઉજવણીમાં 400ના ટેગ સાથેની કેક તૈયાર કરવામાં આવી હતી. ટીમ ઇન્ડિયા મેચ જીતીને જ્યારે હોટેલમાં આવી ત્યારે હોટેલ હયાત રેજન્સીના સ્ટાફ દ્રારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે અશ્વિને તેની 400 વિકેટ અને ટીમ ઇન્ડિયાની જીતનું સેલિબ્રેશન કેક કાપીને કર્યું હતું. જેમાં તમામ ટીમ મેમ્બર અને કોચ સહિત તમામ લોકોએ અશ્વિન અશ્વિનના નારા લગાવીને તેનું અભિવાદન કર્યું હતું સાથે તમામ ટિમ ઇન્ડિયાના મેમ્બરે અશ્વિનને કેક ખવરાવી હતી. તેમાં ચેતેશ્વર પુજારા અને અક્ષર પટેલે અશ્વિનના ફેસ પર પણ કેક લગાવી ને સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશન બાદ અશ્વિન ,વોશિંગ્ટન સુંદર અને હરિપ્રસાદ મોહન હોટેલમાં ગીત ગાતા પણ જોવા મળ્યા હતા. જેમાં અશ્વિન ગીત ગાતા ડાન્સ કરતો પણ નજરે પડ્યો હતો.

तस्वीरों में खबर4 फोटो
ચેતેશ્વર પુજારાએ અશ્વિનના ફેસ પર કેક લગાવીને સેલિબ્રેશન કર્યુંવોશિંગ્ટન સુંદર પણ પૂજારા સાથે સેલિબ્રેશનમાં જોડાયો હતોસેલિબ્રેશન માટે 400ના ટેગ વાળી કેક તૈયાર કરવામાં આવી હતીતમામ ટીમ મેમ્બરોએ અશ્વિનનું અભિવાદન કર્યું હતું

ભારતે 2 દિવસમાં ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટે પરાજય આપ્યો છે. કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ખરેખર કમાલ કરી છે. આમ કહી શકાય કે નામ ઈન્ડિયાના ‘કેપ્ટન’નું અને કામ ઈન્ડિયન કેપ્ટનનું. 49 રનના ટાર્ગેટને ભારતે વિના વિકેટે ચેઝ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં 112 રનનમાં ઓલ આઉટ થયું હતું. ભારતે પ્રથમ ઈનિંગમાં 145 રન બનાવ્યા હતા અને બીજી ઈનિગમાં વિના વિકેટે 49 રન બનાવ્યા હતા.

આ મેચમાં અક્ષર પટેલે 11 વિકેટ ઝડપી હતી
આ મેચમાં અક્ષર પટેલે 11 વિકેટ ઝડપી હતી. અશ્વિને આ મેચમાં 7 વિકેટ ઝડપીને કેરિયરની 400 વિકેટ પૂરી કરી છે. 144 વર્ષમાં 22મી વાર એવું બન્યું કે મેચનું પરિણામ બે દિવસમાં આવ્યું હોય. આ ટેસ્ટના બે દિવસમાં બન્ને ટીમ મળીને 30 વિકેટો પડી હતી.આ પહેલા ભારતે 2018માં અફઘાનિસ્તાનને બેંગલુરુ ટેસ્ટમાં બે દિવસમાં હરાવ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડની આ 12 ટેસ્ટ હતી જે બે દિવસમાં પૂરી થઈ હોય. અક્ષર પટે પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.

અમદાવાદમાં અશ્વિનનો રેકોર્ડ
અશ્વિને અમદાવાદમાં 400 વિકેટ ઝડપનાર બોલર્સની યાદીમાં બીજો ખેલાડી બન્યો છે
2012 : સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ભારતીય બોલર
2021 : સૌથી ઝડપી 400 વિકેટ લેનાર બોલર્સની સૂચિમાં બીજો

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑