देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

CBSEએ 12માંના રિઝલ્ટની ફોર્મ્યુલા જણાવી:બોર્ડે સુપ્રીમ કોર્ટને કહ્યું- 31 જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરશે; જે વિદ્યાર્થી સંતુષ્ટ નહીં, તેમના માટે અલગ એક્ઝામનો ઓપ્શન

CBSE બોર્ડનું 12માં ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા 13 સભ્યોની બનાવવામાં આવેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. તેમાં બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા વિશેની તેમની ફોર્મ્યુલા જણાવી છે.

Abhishek Raghuvanshi17 जून 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

CBSE બોર્ડનું 12માં ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા 13 સભ્યોની બનાવવામાં આવેલી કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. તેમાં બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા વિશેની તેમની ફોર્મ્યુલા જણાવી છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે 10માં, 11માંના ફાઈનલ રિઝલ્ટ અને 12 ધોરણની પ્રી બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે.જે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા માંગે છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો બધુ બરાબર રહેશે તો 31 જુલાઈ સુધી રિઝલ્ટ આપી દેવામાં આવશે.

12માંનું રિઝલ્ટ તૈયાર કરવાની ડિટેલ્સ આપતા CBSEએ કહ્યું છે કે, 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્ક્સની ગણતરી કરવામાં આવશે. તે જ રીતે 11માં ધોરણના પાંચ વિષયોની સરેરાશ ગણવામાં આવશે અને 12માં ધોરણની પ્રી બોર્ડ એક્ઝામ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરની ગણતરી કરવામાં આવશે. 10માં અને 11માં માર્ક્સ 30 ટકા અને 12માં ધોરણના માર્ક્સના 40 ટકાના આધારે પરિણામ નક્કી કરવામાં આવશે.

तस्वीरों में खबर2 फोटो

આ પહેલાં સુપ્રીમ કોર્ટે CBSEના રિઝલ્ટની ફોર્મ્યૂલા નક્કી કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. ત્યારપછી બોર્ડે 4 જૂને 13 સભ્યોની કમિટી બનાવી હતી. તેને 14 જૂને 10 દિવસમાં તેમનો રિપોર્ટ આપવાનો હતો.

30ઃ30ઃ40 ફોર્મ્યુલા પર પેનલના 3 તર્ક

1. પેનલના સભ્યોએ કહ્યું કે અમે કેન્દ્ર દ્વારા સંચાલિત નવોદય વિદ્યાલયો, CBSE, તેની સાથે સંકળાયેલી સ્કુલો અને અન્ય સ્કુલો સાથે ચર્ચા કરી છે. તેમાં એ વાત પ્રકાશમાં આવી છે કે આ વખતે જે 12ની બેન્ચ છે, તે સંપૂર્ણ રીતે ઓનલાઈન ચાલી છે. આ કારણે ઘણી અનિશ્ચિતતાઓ છે. કલાસીસ પણ જેવા ચાલવા જોઈએ તેવા ચાલ્યા નથી અને એસાઈનમેન્ટ પણ સંપૂર્ણ થઈ શક્યું નથી.

2. એવામાં પેનલ દ્વારા માત્ર 12ના એસાઈનમેન્ટના આધારે રિઝલ્ટ તૈયાર કરવામાં આવે તે યોગ્ય નથી. આપણે સામાન્ય સ્થિતિઓમાં વિદ્યાર્થીઓએ કરેલા પરફોર્મન્સને પણ તપાસવું પડશે. એવામાં 10માનું પરફોર્મન્સ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આ જ ડેટા સૌથી વિશ્વાસનીય છે, જે CBSEએ પોતાના એક્ઝામિનેશન સેન્ટર્સ પર લીધી છે અને તેનુ મુલ્યાંકન બહાર પાડવામાં આવ્યું છે. આ જ રીતે 11માંની એક્ઝામ પણ લોકડાઉન પહેલા થઈ ગઈ હતી. આ તમામ પરીક્ષાઓ અલગ-અલગ સ્થિતિઓમાં થઈ છે.

3. કમિટી 12માંને વધુ મહત્ત્વ આપવા વિશે વિચારી રહી છે. પરંતુ ઓવરઓલ વાત કરવામાં આવે તો, 10-11ના 30-30 ટકા અને 12ના 40 ટકા વેટેજ આપવા પર સહમતિ બની શકે છે. જોકે કેટલાક સભ્યો 10માં અને 11માંને વધુ વેટેજ આપવાની વાત કરી રહ્યાં છે. કેટલીક સ્કુલો પણ આ વાત સાથે સહમત છે. હાલ આ અંગે કઈ જ ફાઈનલ થયુ નથી.

સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલી ફોર્મ્યૂલા સમરી

28 જૂન સુધીમાં માર્કસ અપલોડ કરવાના છે
સૂત્રોના જણાવ્યા અનુસાર CBSE સાથે સંકળાયેલ શાળાઓના આચાર્યોએ કમિટીને માહિતી આપી છે કે તેઓ ધોરણ 10, 11 અને 12ના 2020-21માં લેવામાં આવેલી પરીક્ષાઓ અને પરીક્ષાના નંબર આપવા માટેની સ્થિતિમાં છે. મુંબઇમાં શાળાઓમાં ગયા વર્ષે કોઈપણ ઓફલાઇન ટેસ્ટ અને પ્રેક્ટિકલ લેવાઈ નથી. અને કોઈ ક્લાસ પણ લેવામાં આવ્યા નથી. જે શાળાઓ પ્રેક્ટીકલ લઈ શકી નથી, તેને ઓનલાઇન પ્રેક્ટિકલ અને મૌખિક પરીક્ષા લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ધોરણ 12ના ઇન્ટરનલ માર્ક પણ 28 જૂન સુધીમાં CBSEની સિસ્ટમ પર અપલોડ કરવા સૂચના પણ આપવામાં આવી છે.

PMએ 1 જૂને પરીક્ષા રદ કરી હતી
આ પહેલા કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે 1 જૂને દેશભરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કેધોરણ 12નું પરિણામ નિર્ધારિત સમયમર્યાદામાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓનું કયા આધારે એસેસમેન્ટ કરવામાં આવશે.

નોંધનીય છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 12માં ધોરણની પરિક્ષાઓ રદ કરી હતી. હવે બોર્ડ તરફથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્કિંગ પોલિસી બનવાની બાકી છે. બોર્ડ અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે કે, CBSE બોર્ડના વિદ્યાર્થીઓને માર્ક્સની જગ્યાએ ગ્રેડ આપવાના સૂચન પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑