देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

સુરતમાં અસિત વોરાના રાજીનામાની માગ કરતાં આપના નેતાઓ અને પોલીસ વચ્ચે મારામારી, પોલીસે મહિલાઓની પણ ટીંગાટોળી કરી

આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. આપના નેતાઓની પોલીસે અટકાયત કરી, પોલીસને ઈજા પહોંચી હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.

Abhishek Raghuvanshi23 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • આપના નેતાઓની પોલીસે અટકાયત કરી, પોલીસને ઈજા પહોંચી

હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આપ દ્વારા અસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં આપના કાર્યકરો- નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.મારામારી દરમિયાન ઉમરાના પીઆઈને પણ ઈજા પહોંચી હતી. બે દિવસ પહેલાં ગાંધીનગરમાં પણ પોલીસ-ભાજપના કાર્યકર્તાઓ અને આપ વચ્ચે મારામારીની ઘટના બની હતી. હવે સુરતમાં ઝપાઝપી થઈ છે.

આવેદનપત્ર આપતાં પહેલા ડિટેઈન
આમ આદમી પાર્ટીએ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને મળીને આવેદનપત્ર પણ આપતા પહેલા જ અંદરના ગેટ ખાતેથી તેમને ડિટેઈન કરી લેવાયા હતા.પેપર લીકમાં અસિત વોરા સહિતના દોષિતો સામે તાત્કાલિક પગલા લેવા માટે માંગ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા સહિતના અલગ-અલગ હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

तस्वीरों में खबर5 फोटो
અલગ અલગ જગ્યાએથી આપના કાર્યકરોને ઝડપી લેવામાં આવ્યાં હતાં.પોલીસે વિરોધ પક્ષના પાલિકાના નેતાની પણ ટીંગોટોળી કરી હતી.રસ્તા પર બેસી ગયેલા આપના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.આપના કાર્યકરોએ નારેબાજી કરી હતી.આપના કાર્યકરોને રોકવામાં નિષ્ફળ રહેલી પોલીસે સામાન્ય લોકોને ક્લેક્ટર કચેરીમાં જતા અટકાવ્યાં હતાં.

66 કાર્યકરોની અટકાયત
આપના કાર્યકર્તાઓની ચોક બજાર ગાંધી પ્રતિમા પાસેથી 47 તથા કલેક્ટર કચેરી ખાતેથી 19 કાર્યકર્તાઓને ડિટેઇન કરી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોલીસ હેડકવાર્ટર, કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યાં છે.જેમાં 26 મહિલાઓ છે અને 40 પુરુષો છે.જેથી કુલ-66 કાર્યકર્તાઓ છે.

હોબાળો થયો
આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. જિલ્લા સેવા સદનના ગેટ પર જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પોલીસની સામે પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમના અંદર જવા દેવામાં આવ્યા. ભાજપ પાર્ટી ચોર છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચોર છે. આ પ્રકારના સતત નારાઓ લગાડવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ જબરજસ્ત સુત્રોચ્ચાર કર્યા.

પોલીસ સાથે ઘર્ષણ
આવેદન આપવા પૂર્વે જ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થતાં તેઓ સતત પોલીસની સામે આક્ષેપ કરતાં કહ્યું, કે અમે આતંકવાદી નથી. અમને આવેદન આપવા માટે અંદર જવા દો પરંતુ પોલીસ દ્વારા તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશન સહિતનો સ્ટાફ કલેકટર કચેરી ખાતે પહોંચી ગયો હતો.

ગાંધી પ્રતિમા પાસે ધરણા
આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે, આવેદનપત્ર આપ્યા બાદ ગાંધી પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન કરશે. જો કે ગાંધી પ્રતિમા ખાતે પણ પોલીસ વાન સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા સેવા સદન ખાતેથી ધરપકડ થવાને કારણે તેઓ ચોક ગાંધી પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના નેતા પહોંચ્યા ન હતા. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, અમે કોઈ આતંકવાદી હોય ન હતા છતાં પણ અમને તમામ મહિલાઓ પોલીસ દ્વારા પણ જબરજસ્તી ટીંગાટોળી કરીને અમારા મહિલા કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા તેમજ પોલીસ દ્વારા ઘસડીને અમારા કાર્યકર્તાઓને પોલીસવાનમાં રાખવામાં આવી રહ્યા છે.

પોલીસની વગર કારણની કનડગત
પોલીસ દ્વારા કલેકટર કચેરીએ મીડિયાકર્મીઓ સાથે પણ ચકમક કરાઈ હતી. કોઈ કારણ વગર બંદોબસ્ત માટે ઊભેલા સ્ટાફ દ્વારા ખોટી રીતે મીડિયાકર્મીઓને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા મીડિયાને સતત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા પી.એસ.આઇ દ્વારા મીડિયા કર્મીઓ સામે રૌફ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

ક્લેક્ટર કચેરીમાં પ્રવેશ બંધ કરાયો
આપના વિરોધના પગલે મહિલા પોલીસ કર્મચારી દ્વારા માત્ર મીડિયાકર્મીઓને જ નહીં પરંતુ જિલ્લા સેવા સદન ખાતે કામ અર્થે આવતા લોકોને પણ ગેટ પરથી જ પરત મોકલી દેવામાં આવતા હતા. કલેકટર કચેરી ખાતે કોઈને પણ જાણે પ્રવેશ કરવા ઉપર પાબંદી ફરમાવી દેવામાં આવ્યો હોય એ પ્રકારે મહિલા પી.એસ.આઈ સહિતના સ્ટાફ દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું. જે લોકો કામકાજ માટે 10 વાગ્યાથી 12 સુધીમાં કામકાજ માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવતા હતા તેમને પણ પરેશાન કરવામાં આવ્યા હતા. જાણે આખેઆખી જિલ્લા કલેક્ટર કચેરીને પોલીસે કોર્ડન કરી લીધી હોવાના દ્રશ્યો સામે આવ્યાં હતાં.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑