देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

રશિયન રસીમાં ગુજરાત પાછળ:12 રાજ્યે સ્પુતનિક-વીના 44,000 ડોઝ આપી દીધા, ત્યારે ગુજરાતમાં 1200 ડોઝ આવ્યા, અમદાવાદ-સુરતમાં કુલ 336ને રસી અપાઈ

રાજ્યમાં સ્પુતનિક-વી રસી માટે ખાનગી હોસ્પિટલ મહત્તમ રૂ.1145 ચાર્જ લઈ શકશેઅમદાવાદમાં 175 અને સુરતમાં 161 લોકોએ રશિયન રસી લીધી કોવિશીલ્ડ અને કોવેક્સિન બાદ રાજ્યમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-વી મળવાની શરૂ થઈ ચૂકી છે.

Abhishek Raghuvanshi5 जुलाई 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • રાજ્યમાં સ્પુતનિક-વી રસી માટે ખાનગી હોસ્પિટલ મહત્તમ રૂ.1145 ચાર્જ લઈ શકશે
  • અમદાવાદમાં 175 અને સુરતમાં 161 લોકોએ રશિયન રસી લીધી

કોવિશીલ્ડ અને કોવેક્સિન બાદ રાજ્યમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-વી મળવાની શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં સુરતની કિરણ હોસ્પિટલ તથા અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલને સ્પુતનિક-વી વેક્સિનના 1200 ડોઝ મળ્યા છે. છેલ્લા 3 દિવસમાં સમગ્ર રાજ્યમાં 336 લોકોને સ્પુતનિક-વી વેક્સિન અપાઈ છે, જેમાં અમદાવાદમાં 175 અને સુરતમાં 161 લોકોએ રસી લીધી. અમદાવાદમાં 425 અને સુરતમાં 439 ડોઝ સ્ટોક ઉપલબ્ધ છે.

હાલ જનરલ લોકોને નથી અપાઈ રહી વેક્સિન
હાલમાં સ્પુતનિક-વી રસી ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને અપાઈ રહી છે. હજુ સુધી જનરલ પબ્લિક માટે એની શરૂઆત થઈ નથી. ડો. રેડ્ડી લેબોરેટરી હૈદરાબાદ તરફથી રસીનો સ્ટોક મળશે તેમ તેમ જનરલ પબ્લિકને પણ રશિયન રસી મળશે.

तस्वीरों में खबर2 फोटो
સ્પુતનિક-વી વેક્સિનના જથ્થાની ફાઈલ તસવીર.પ્રતીકાત્મક તસવીર.

સ્પુતનિક-વીના વપરાશમાં ગુજરાત પાછળ
રશિયન વેક્સિન સ્પુતનિક-વીનો વપરાશ કરવામાં ગુજરાત ઘણું પાછળ છે. ગત અઠવાડિયાના રિપોર્ટ મુજબ, સ્પુતનિક-વીના 85,485 ડોઝ 12 રાજ્યે મેળવ્યા હતા, જેમાં ગુજરાતે એકપણ ડોઝ મેળવ્યો ન હતો. આ વેક્સિનના જે ડોઝ રાજ્યોને ફાળવાયા છે એમાંથી 44,105 ડોઝ લોકોને આપી પણ દેવાયા છે. સ્પુતનિક-વીના સૌથી વધુ 44,565 ડોઝ તેલંગણાએ મેળવ્યા હતા, જ્યારે આંધ્રપ્રદેશને 15,800, કર્ણાટકે 6000, પશ્ચિમ બંગાળે 4800, હિમાચલ પ્રદેશે 4500, મહારાષ્ટ્રે 3000 અને તામિલનાડુએ 3300 ડોઝ મેળવ્યા હતા, જ્યારે ગુજરાતમાં 1લી જુલાઈના રોજ સ્પુતનિક-વીના કુલ 1200 ડોઝ આવ્યા છે.

કેટલી હશે રશિયન વેક્સિનની કિંમત?
સ્પુતનિક-વી ખાનગી હોસ્પિટલને પ્રત્યેક ડોઝ રૂ. 948માં મળશે, જેની ઉપર 5 ટકા જીએસટી લેખે રૂ. 47 ટેક્સ લાગશે. ખાનગી હોસ્પિટલ ડોઝદીઠ મહત્તમ રૂ. 150 ચાર્જ લઈ શકશે, એટલે સ્પુતનિક-વીનો એક ડોઝ રૂ. 1145માં મળશે.

21થી 28 દિવસમાં બીજો ડોઝ લઈ શકાય
મહત્ત્વનું છે કે કોવીશિલ્ડ અને કોવેક્સિનનો બીજો ડોઝ આ વેક્સિનોની અછત હોઈ 84 દિવસ પછી લોકોને મળી રહ્યો છે, ત્યારે સ્પુતનિક-વીનો બીજો ડોઝ માત્ર 21થી 28 દિવસમાં લઈ શકાશે. આમ, બંને ડોઝનો કોર્સ 21થી 28 દિવસ વચ્ચે પૂરો થઈ જતો હોઈ વેક્સિન ખરીદી શકે તે વર્ગમાં અને યુવા વર્ગમાં આ રશિયન વેક્સિનનું ખાસ્સું આકર્ષણ છે, તેથી રાજ્ય સરકારે આ વેક્સિન મોટે પાયે રાજ્યમાં આવે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, એવો સૂર સામાન્ય જનતામાં વ્યક્ત થઈ રહ્યો છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑