देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 14 बार पढ़ी गई

ભાસ્કર એક્સક્લુઝિવ:મુંબઈના પૂર્વ CP પરમબીર સિંહની પત્ની 5 કંપનીઓમાં ડાયરેક્ટર, TRP મામલા પછી LIC હાઉસિંગના બોર્ડમાંથી હટાવાયા

ઈન્ડિયા બુલ્સની ત્રણ કંપનઓમાં ડાયરેક્ટર છે સવિતા સિંહલો ફર્મ ખેતાન એન્ડ કંપનીમાં પણ તેઓ પાર્ટનર તરીકે સામેલ છે મહારાષ્ટ્રમાં મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ અને ગૃહમંત્રી અનિલ દેશમુખના વિવાદમાં રોજ નવી પોલ ખુલી રહી છે.

Abhishek Raghuvanshi26 मार्च 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ઈન્ડિયા બુલ્સની ત્રણ કંપનઓમાં ડાયરેક્ટર છે સવિતા સિંહ
  • લો ફર્મ ખેતાન એન્ડ કંપનીમાં પણ તેઓ પાર્ટનર તરીકે સામેલ છે

મહારાષ્ટ્રમાં મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ અને ગૃહમંત્રી અનિલ દેશમુખના વિવાદમાં રોજ નવી પોલ ખુલી રહી છે. પરમબીર સિંહની પત્ની સવિતા સિંહ 5 કંપનીઓમાં ડાયરેક્ટર છે. જોકે LIC હાઉસિંગે ગત વર્ષે TRP મામલામાં પરમબીર સિંહની કાર્યવાહી પછી જબરજસ્તીથી તેમની પાસેથી બાર્ડમાંથી રાજીનામુ અપાવ્યું હતું.

પરમબીર સિંહની પત્ની સવિતા એડવોકેટ ફર્મ ખેતા એન્ડ કંપનીમાં પાર્ટનર છે.

तस्वीरों में खबर2 फोटो
પરમબીર સિંહની પત્ની સવિતા એડવોકેટ ફર્મ ખેતા એન્ડ કંપનીમાં પાર્ટનર છે.શ્રેયસ મેનેજમેન્ટમાં ડાયરેક્ટર 4 IPS અધિકારીઓની પત્નીઓ.

સવિતા સિંહ એક મોટી કોર્પોરેટ પ્લેયર છે. સવિતા ઈન્ડિયા બુલ્સ ગ્રુપની 2 કંપનીઓમાં ડાયરેક્ટર છે. આ એડવોકેટ ફર્મ ખેતાન એન્ડ કંપનીમાં પાર્ટનર છે. સવિતા કોમ્પલેક્સ રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન અને વિવાદો માટે પોતાના ગ્રાહકોને સલાહ આપે છે. તે ટ્રસ્ટ ડીડ, રિલીઝ ડીડ અને ગિફ્ટ ડીડ પર પણ સલાહ આપે છે. તેમના ગ્રાહકોમાં ઓનર, ખરીદનાર, ડેવલોપર્સ, કોર્પોરેટ હાઉસિસ, ઘરેલુ રોકાણકારો અને વિદેશી રોકાણકારો સામેલ છે.

હરિયાણાથી PG અને મુંબઈમાંથી લો કર્યું
સવિતા સિંહે હરિયાણાની કુરક્ષેત્ર યુનિવર્સિટીમાંથી પોસ્ટગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તે પછી તેમણે મુંબઈમાંથી લોમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે 28 માર્ચ 2018એ ઈન્ડિયા બુલ્સ પ્રોપર્ટીના ડાયરેક્ટર બન્યા હતા. તે ટ્રસ્ટમાં પણ 17 ઓક્ટોબર 2017એ ડાયરેક્ટર બની. તે ઈન્ડિયા બુલ્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીમાં પણ ડાયરેક્ટર છે. સોરિલ ઈન્ફ્રામાં પણ ડાયરેક્ટર હતી. સોરિલ ઈન્ડિયા બુલ્સની કંપની છે. એમ કહેવાય છે કે તે ખેતાનમાંથી વાર્ષિક 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.

પરમબીરના દિલ્હી કનેક્શન પર નવાબ મલિક કરશે મોટો ઘટસ્ફોટ
NCPના પ્રવક્તા નવાબ મલિકે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેઓ સમય આવવા પર મોટો ઘટસ્ફોટ કરશે. તેમણે કહ્યું હતું કે પરમબીર સિંહ દિલ્હીમાં કોને મળ્યા અને શું વાત થઈ, તેનો ખુલાસો તેઓ સમય આવવા પર કરશે. હવે માનવામાં આવી રહ્યું છે કે BJP સાથે પરમબીર સિંહ નજીકતા ધરાવે છે.

BJPના નેતા પરમબીર સિંહના સંબંધી
પરમબીર સિંહના પુત્ર રોહનના લગ્ન બેંગલુરુમાં થયા હતા. આ લગ્ન ધામધૂમથી થયા હતા. રોહનની પત્ની રાધિકા BJPના મોટા નેતા દત્તા મેધેની પૌત્રી છે. દતા મેધે વિદર્ભના અલગ આંદોલનના સૌથી મોટા ચહેરા હતા. રાધિકાના પિતા સાગર મેધ નાગપુરના બિઝનેસમેન છે. તેઓ લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ હારી ગયા. તેમના કાકા સમીર મેધે ધારાસભ્ય છે. કહેવામાં આવે છે કે લગ્નનો સંપૂર્ણ ખર્ચ મેધ પરિવારે ઉઠાવ્યો હતો. પછીથી રોહનના પરિવારે મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.

કંપનીમાં 4 IPSની પત્નીઓ ડાયરેક્ટર
બીજી તરફ શ્રેયસ મેનેજમેન્ટમાં 4 IPS અધિકારીઓની પત્નીઓ ડાયરેક્ટર છે. તેમાં મેધા વિવેક ફણસલકર, સવિતા પરમબીર સિંહ, સુરુચિ દેવેન ભારતી અને મનીષા સદાનંદ દાતે સામેલ છે. આ કંપની પોલીસ વિભાગ માટે કામ કરે છે. મેધા થાણે પોલીસ કમિશ્નર વિવેક ફણસલકરની પત્ની છે. તે 5 ફેબ્રુઆરી 2014ના રોજ ડાયરેક્ટર બની હતી.તે તિસર રૂરલ હેન્ડીક્રાફટમાં પણ ડાયરેક્ટર છે. આ કંપનીમાં મૈત્રેયી વિવેક ફણસલકર પણ ડાયરેક્ટર છે. માઈક્રો એસોસિએટ્સ કન્સલ્ટન્સીમાં પણ ડાયરેક્ટર છે.

પરમબીર સિંહે દેવેન ભારતની તપાસ રોકાવી હતી
સુરુચિ એડિશન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દેવેન ભારતીની પત્ની છે. તે 26 ઓગસ્ટ 2008ના રોજ ડાયરેક્ટર બની હતી. દેવેન ભારતી એ જ અધિકારી છે, જેમની વિરુદ્ધ સૌથી સિનિયર DG સંજય પાંડેએ તપાસ કરાવી હતી. આ તપાસને પરમબીર સિંહે રોકાવી દીધી હતી. તે સમયે DG સુબોધ જયસ્વાલે પણ તપાસ રોકી હતી. એડિશનલ હોમ સેક્રેટરીએ પણ આ તપાસ રોકાવી હતી.

આપે દેવેન ભારતીની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે
છેલ્લા 2 દિવસથી આમ આદમી પાર્ટીએ મુંબઈમાં દેવેન ભારતીની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. પાર્ટીનો આરોપ છે કે દેવેન ભારતીના સંબંધો બુકી અને અન્ય ખોટા લોકો સાથે છે. પાર્ટીએ એક વીડિયો બહાર પાડીને આરોપ લગાવ્યા હતા. આમ તો દેવેન ભારતી મુંબઈમાં જોઈન્ટ કમિશ્નર તરીકે 4 વર્ષથી વધુ સમય સુધી રહ્યાં. તે સમયે BJPની સરકાર હતી.

સૌથી લાંબા સમય સુધી જોઈન્ટ CP રહ્યાં ભારતી
આ પદ પર ભારતી સૌથી સાંબા સમય સુધી રહેનારા અધિકારી છે. 2 વર્ષથી વધુ સમય આ પદ પર કોઈ અધિકારીને રાખવામાં આવતા નથી. તે પછી તેમને ATSમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહાવિકાસ આઘાડીની સરકાર આવ્યા પછી દેવેન ભારતીને ATSમાંથી હટાવીને મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યોરિટામાં મોકલવામાં આવ્યા.

પરમબીર સિંહના મામલામાં હવે રાજકારણ થવાનું છે
સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલો હવે રાજકીય રંગ પકડશે. તેમાં NCP અને BJP સામે આવનાર છે. BJPને ઘેરવા માટે દેવેન ભારતીની તપાસ કરવામાં આવી શકે છે. જોકે BJP સરકાર ના સમયમાં જે પણ IPS ટોપ પર હતા, તે બધા જ હાલ કેન્દ્ર સરકારમાં છે. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથએ દત્તા પડસલગીકર પણ છે.

દત્તા ભાજપ સરકારના સમયે 2016માં મુંબઈ પોલીસ કમિશ્નર હતા. પછી તેઓ DGP બન્યા. 2019માં તે NSAમાં ચાલ્યા ગયા. દત્તા પહેલા પણ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં રહ્યાં છે. તે પછીથી 3 અધિકારી સુબોધ જયસ્વાલ, રશ્મિ શુકલા અને મનોજ શર્મા પણ કેન્દ્રમાં ચાલ્યા ગયા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑