देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

પરિણામનું એનાલિસિસ:અમિત શાહના મત વિસ્તાર અને ભાજપના ગઢ ગણાતા નારણપુરા-ઘાટલોડિયામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 15 ટકા જ મત મળ્યા!

કોંગ્રેસ-આમ આદમી પાર્ટીને બંને વોર્ડમાં 3600થી વધુ મત નથી મળ્યા રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે.

Abhishek Raghuvanshi24 फरवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • કોંગ્રેસ-આમ આદમી પાર્ટીને બંને વોર્ડમાં 3600થી વધુ મત નથી મળ્યા

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. કોંગ્રેસની જગ્યાએ હવે પ્રજાએ આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે અપનાવી હોય એવું ચૂંટણીનાં પરિણામો પરથી જણાય છે. અમદાવાદમાં કોંગ્રેસ બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તાર અને ગઢ ગણાતા નારણપુરા અને ઘાટલોડિયાના મતદારોએ ભાજપને જિતાડી જ છે, પરંતુ કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીને સરખા જ મત આપ્યા છે. બંનેના ઉમેદવારને 15 ટકાથી વધુ મત નથી મળ્યા. ઘાટલોડિયા અને નારણપુરામાં કોંગ્રેસને 3600થી વધુ મતો નથી મળ્યા. ઘાટલોડિયામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચાર-ચાર ઉમેદવારમાંથી આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર કરતાં અને કોંગ્રેસના બે ઉમેદવારને આમ આદમી પાર્ટી કરતાં વધુ મત મળ્યા છે.

નારણપુરામાં AAPએ આપી કોંગ્રેસને ટક્કર
જ્યારે નારણપુરામાં આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારોને કોંગ્રેસના ત્રણ ઉમેદવાર કરતાં વધુ મત મેળવ્યા છે. નારણપુરામાં કોંગ્રેસના એક ઉમેદવારને 3222થી એકપણ વધુ મત મળ્યો નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બંને વોર્ડના મતદારોએ સરખા જ મત આપ્યા છે. નારણપુરામાં આમ આદમી પાર્ટીનાં મહિલા ઉમેદવાર પુનયશા પાઠકને 3013, મિહિર પટેલને 3007 અને હિમાંશુ શાહને 2563 મત મળ્યા છે.

तस्वीरों में खबर2 फोटो
વહેલી સવારથી ઉમેદવારો તેમજ કાર્યકરોની ભીડ જામી હતી.10 વાગ્યા પછીની મતગણતરીનો નજારો.

ઘાટલોડિયામાં AAPના અમિત પંચાલને 2853 મત મળ્યા
​​​​​​કોંગ્રેસમાં મહિલા ઉમેદવાર વર્ષા મેઘાવાલાને 2407, પ્રવીણ પટેલને 3222 અને સિદ્ધાર્થ સોનીને 2110 મત મળ્યા છે. ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના અમિત પંચાલને 2853, તરલયા વછેટાને 2730, ધર્મેશ પટેલને 3030 અને નેહા પટેલને 2459 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસનાં પૂજા પ્રજાપતિને 3528, રૂપેશ પટેલને 3560, લોપા શાહને 2889 અને સુનીલ ઠાકોરને 2784 મત મળ્યા છે. અપક્ષને 641 અને નોટાના 554 મત પડ્યા હતા.

શું આવ્યું અમદાવાદનું ચૂંટણી પરિણામ?
અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના ઈતિહાસમાં ભાજપે સૌથી વધુ 159 બેઠકો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. 1987માં ભાજપે પહેલીવાર મ્યુનિ.માં સત્તા સંભાળ્યા પછી અત્યારસુધીની આ સૌથી મોટી જીત છે. ભાજપે નવા માપદંડ લાવી 100થી વધુ સિનિયર નેતાઓની ટિકિટ કાપી હોવા છતાં પ્રચંડ બહુમતીથી વિજય થયો છે. ઓવૈસીના પક્ષે 7 બેઠક જીતી લઈ ખાતું ખોલાવ્યું છે. જોકે ‘આપ’ને એકપણ સીટ મળી નથી. અન્ય રસપ્રદ બાબત એ છે કે 192માંથી માત્ર એક અપક્ષ લાંભા વોર્ડમાંથી ચૂંટાયો છે. 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલનો વિજય છે. નારણપુરામાં એક ભાજપ, એક બેઠક બિનહરીફ જીત્યો છે, જ્યારે ચાર વોર્ડમાં કોંગ્રેસ અને એક વોર્ડમાં એઆઈએમઆઈએમની પેનલનો વિજય છે. ચાંદખેડા, અમરાઈવાડી, ઇન્ડિયા કોલોની, લાંભા અને મકતમપુરામાં ભાજપ, કોંગ્રેસની પેનલ તૂટી છે. સૌથી વધુ મત વસ્ત્રાલના 3 ઉમેદવારને મળ્યા છે, જેમાં અનિરુદ્ધસિંહ ઝાલાને 35142, ગીતાબેન પટેલને 33328 અને ચંદ્રિકા પટેલને 33260 વોટ મળ્યા છે.

નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને પાટીલની ટકોર, જીત્યા છો એટલે જનતાને ભૂલી ન જતા, નહિ તો અમે ધ્યાનમાં રાખીશું
ભાજપના જંગી વિજય પછી ખાનપુર કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભા સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. સભામાં પાટીલે પક્ષના નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને ટકોર કરી હતી કે ‘તમે જીત્યા છો એટલે જનતાને ભૂલી ન જતા.’ અહીં સભા પૂરી થયા બાદ સી. આર. પાટીલ સુરત પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે વિજય સરઘસ કાઢી જાહેરસભા સંબોધી હતી.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑