देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

ધો.12ના રિઝલ્ટ પર વિચારણા:CBSEની ધો.10ની રિઝલ્ટ પેટર્નમાં એક્સપર્ટ્સે જણાવી ખામીઓ; કહ્યું- ધો.12માં તેને લાગુ કરવી યોગ્ય નથી

એક્સપર્ટ્સનું માનવું છે કે તમામ સ્કુલોમાં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ એક્ઝામ માટે એક સમાન આધાર નથી CBSEની ધો.12ની પરીક્ષા રદ થઈ ગયા પછી તેની રિઝલ્ટ પેટર્ન પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Abhishek Raghuvanshi3 जून 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • એક્સપર્ટ્સનું માનવું છે કે તમામ સ્કુલોમાં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ એક્ઝામ માટે એક સમાન આધાર નથી

CBSEની ધો.12ની પરીક્ષા રદ થઈ ગયા પછી તેની રિઝલ્ટ પેટર્ન પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એજ્યુકેશન એક્સપર્ટ્સે પહેલા રદ થઈ ચૂકેલી ધો.10ની પરીક્ષાના પરિણામ માટે અપનાવવામાં આવેલી પેટર્નમાં ખામીઓ ગણાવવાની શરૂ કરી દીધી છે. તેમનુ કહેવું છે કે ધો.12ના રિઝલ્ટમાં આ પેટર્નને લાગુ ન કરી શકાય. તેના કારણે ઉચ્ચ અભ્યાસનો પ્લાન બનાવી રહેલા વિદ્યાર્થીઓને ઘણુ નુકસાન થઈ શકે છે.

PMએ 1 જૂને પરીક્ષા રદ કરી હતી
આ પહેલા કોરોના મહામારીની વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે એક જૂને સમગ્ર દેશમાં ધો.12ની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે ધો.12નુ રિઝલ્ટ નક્કી સમય સીમાની અંદર અને તાર્કિક આધારે નક્કી કરવામાં આવશે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે અંતે વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ ક્યાં આધારે કરવામાં આવશે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે અંતે સ્ટુન્ડટ્સનું એસેસમેન્ટ ક્યાં આધારે થશે.

ઈન્ટરનલ એસસમેન્ટથી ધો.10નું રિઝલ્ટ તૈયાર થશે
ધો.10ની પરીક્ષાઓ પહેલા જ રદ કરી દેવામાં આવી છે. તેનુ રિઝલ્ટ તૈયાર કરવા માટે 5 સભ્ય ધરાવતી શિક્ષકોની ટીમની રચના દરેક સ્કુલમાં કરવામાં આવી છે. આ ટીમ પણ ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે ધો.10નું રિઝલ્ટ તૈયાર કરશે.

યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ તમામ સ્કુલોમાં એક જેવા નથી
એક્સપર્ટ્સનું માનવું છે કે તમામ સ્કુલોમાં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ એક્ઝામ માટે એક સમાન આધાર નથી. કેટલીક સ્કુલોમાં બોર્ડ પરીક્ષાની સરખામણીએ વધુ સખ્તીથી યુનિટ ટેસ્ટ અને પ્રી-બોર્ડ એક્ઝામ કરાવવામાં આવે છે, જ્યારે ઘણી સ્કુલોમાં તેમાં બેદરકારી રાખવામાં આવે છે.

શું કહે છે એક્સપર્ટ

  • ધ ઈન્ડિયન સ્કુલના પ્રિન્સિપાલ તાનિયા જોશીએ જણાવ્યું કે અમને માત્ર બે અંક જ પ્લસ કે માઈનસ કરવાની પરવાનગી છે. તેના કારણે હાઈસ્કોર એચીવ કરનાર વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે કારણ કે ઈન્ટરનલ એક્ઝામમાં બોર્ડની સરખામણીએ વધુ સખ્તાઈથી માર્કિંગ કરવામાં આવે છે. આપણા પાછળના ડેટા પરથી ખ્યાલ આવે છે કે 80 અંકના પેપરમાં પ્રી-બોર્ડ પરીક્ષાની સરખામણીએ વધુ સ્ટુડન્ટ્સ 70-80 ટકાની સીમામાં સ્કોર કરે છે.
  • જોશી માર્કિગની સમસ્યા વિશે પણ જણાવે છે. તેમણે જણાવ્યું કે સ્કુલોમાં રેફરન્સ વર્ષની સરખામણીએ આ વર્ષે પણ અલગ-અલગ વિષય માટે અલગ-અલગ કેટેગરીમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન થઈ શકે છે. એટલે કે જો રેફરન્સ વર્ષમાં 90 ટકાથી વધુ અંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 10 હતી, તો આ વર્ષે પણ 90 ટકાથી વધુ સ્કોર બેન્ડમાં 10થી વધુ વિદ્યાર્થીઓ નહિ હોઈ શકે.
  • પુષ્પ વિહારમાં અમિટી ઈન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સિપાલ અમીતા મોહનનું કહેવું છે કે મોડરેશન પોલીસી આવશ્યક છે. એવા મામલા પણ છે, જ્યાં એક વિદ્યાર્થીએ પોતાના પ્રી-બોર્ડમાં 33 ટકા અંક પ્રાપ્ત કર્યા, જોકે બોર્ડની પરીક્ષામાં તેણે 65-70 ટકા સુધી માર્ક્સ પ્રાપ્ત કર્યા. એટલે અમારી ભલામણ છે કે માર્ક વધારવા કે ઘટાડવાની લિમિટ 2થી વધારીને 4 કરવી જોઈએ.
  • RGVP સૂરજમલ વિહારના પ્રિન્સિપાલ આર પી સિંહે કહ્યું કે મોર્ડરેશન નીતી લાંબા સમયથી ચાલી રહી છે. મારો અંગત અભિપ્રાય છે કે બોર્ડના પરિણામો માટે ધો.11ના પરિણામો પર વિચાર કરવો જોઈએ. જ્યાં સુધી ધો.10ના માર્ક પર વિચાર કરવાની વાત છે, તો CBSEએ ધો.12ના રિઝલ્ટ માટે ધો.10ના મુખ્ય વિષયો પર વિચાર કરવો જોઈએ.
  • શાલીમાર બાગ સ્થિત મોડર્ન પબ્લિક સ્કુલના વાઈસ પ્રિન્સિપાલ મીના મિતલનું કહેવું છે કે ધો.10ના વિદ્યાર્થીઓ તેમના પ્રી-બોર્ડને ધો.12ના વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ ગંભીરતાથી લે છે કારણ કે ધો.12ના વિદ્યાર્થીઓને આ દરમિયાન વિવિધ કોમ્પેટેટિવ પરીક્ષાઓમાં પણ ઉપસ્થિત રહેવું પડે છે. જો આપણે પ્રી-બોર્ડની પરીક્ષાઓને 40 ટકા વેટેજ આપીએ છીએ, તો સ્કુલ પરિણામની સાથે હાઈ સ્કોર અેચીવ કરનાર સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ પણ પ્રભાવિત થશે. આ કારણે સ્કુલ ધો.12 માટે ધો.10ની મુલ્યાંકન પેટર્ન ન અપનાવી શકે.

હાલ ધો.12 માટે આ 4 ફોર્મ્યુલા પર વિચાર
1. વિદ્યાર્થીઓના રિઝલ્ટનુ મુલ્યાંકન તેમના છેલ્લા 3 વર્ષના પરફોર્મન્સના આધારે થશે. એટલે કે ધો.9, 10 અને 11ના રિઝલ્ટને આધાર બનાવવામાં આવી શકે છે.
2. ધો.10ની જેમ જ ધો.12 માટે પણ ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા તૈયાર કરવામાં આવશે. કોઈ સ્ટુડન્ટ ઈન્ટરનલ એસેસમેન્ટના બેઝ પર અપાયેલા રિઝલ્ટથી સંતુષ્ટ નથી તો તેને એક્ઝામ આપવાની તક આપવામાં આવશે. જોકે તેના માટે કોરોનાથી બગડેલી સ્થિતિ સુધરે તે માટેની રાહ જોવી પડશે.
3. ધો.10નું બોર્ડનું રિઝલ્ટ અને ધો.12ના ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવી શકે છે.
4. ધો.11 અને 12ના ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે રિઝલ્ટ તૈયાર કરવામાં આવી શકે છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 795 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 799 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 799 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 800 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 800 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 801 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 801 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 814 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहले
↑