देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 7 बार पढ़ी गई

ગુજરાત પાલિકા-પંચાયત રિઝલ્ટ LIVE:સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં 46 બેઠકો સાથે AAPની એન્ટ્રી, જિ.પંચાયતમાં 6, તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે “આપ” આગળ

તા.પંચાયતમાં 149માંથી ભાજપને 139 કોંગ્રેસને 08, અન્ય 22021માં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે જિલ્લા પંચાયત, તાલુકા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ એંટ્રી કરી ચુકી છે.

Abhishek Raghuvanshi2 मार्च 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • તા.પંચાયતમાં 149માંથી ભાજપને 139 કોંગ્રેસને 08, અન્ય 2
  • 2021માં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન
  • 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું

સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે જિલ્લા પંચાયત, તાલુકા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ એંટ્રી કરી ચુકી છે. સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં 46 બેઠકો સાથે AAPની એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં જિ.પંચાયતમાં 6, તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે “આપ” આગળ છે. બીજીતરફ જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં “કમળ” ખીલ્યું છે. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા છે. 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 1.30 વાગે સીએમ વિજય રૂપાણી પણ ઉજવણીમાં હાજર રહેશે. જ્યારે કોંગ્રેસ કાર્યાલયોમાં કાગડાં ઉડી રહ્યા છે.

28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહ્યું હતું.

तस्वीरों में खबर3 फोटो
જેતપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચાર સીટ ચૂંટણીની મત ગણતરીનો પ્રારંભદહેગામ તાલુકા પંચાયતની ચુંટણી મતગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારો તેમજ સમર્થકોના ટોળેટોળાબારડોલી નગરપાલિકાના ઉમેદવારો મતગણતરી સેન્ટર ઉપર પહોંચ્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95 માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.

કેટલી સીટ પર કઈ પાર્ટીનો ઉમેદવારનો વિજય
કુલ ઉમેદવારોપરિણામ જાહેરભાજપકોંગ્રેસઅન્ય
જિલ્લા પંચાયત980262600
નગરપાલિકા2720202180211
તાલુકા પંચાયત4774268232297
કુલ ઉમેદવારો847425324383

મધ્ય ગુજરાત રિઝલ્ટ અપડેટ
અમદાવાદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

આણંદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

છોટાઉદેપુર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

નર્મદા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

પંચમહાલ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

મહીસાગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

દાહોદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કર
ખેડા ન.પાલિકા અને તા.પંચાયતનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ઉત્તર ગુજરાત રિઝલ્ટ અપડેટ

અરવલ્લી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

મહેસાણા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ગાંધીનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

પાટણ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

સાબરકાંઠા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્ર રિઝલ્ટ અપડેટ ​​​​​​
રાજકોટ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

અમરેલી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

જામનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ગીર સોમનાથ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

મોરબી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ભાવનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

કચ્છ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

બોટાદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

પોરબંદર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

જૂનાગઢ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

દક્ષિણ ગુજરાત રિઝલ્ટ અપડેટ
સુરત જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

તાપી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

નવસારી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ડાંગ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

વલસાડ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

2015માં શું હતી સ્થિતિ
2015માં સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીના પરિણામની વાત કરીએ તો જિલ્લા પંચાયતોમાં 972 બેઠકોમાં કોંગ્રેસને 595 અને ભાજપને 368 બેઠકો મળી હતી. જ્યારે અન્યને 9 બેઠકો મળી હતી. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. તો 81 નગરપાલિકાઓમાં 2675 બેઠકોમાંથી ભાજપને 1197, કોંગ્રેસને 673 અને અન્યને 205 બેઠકો જ્યારે બીએસપીને 4 બેઠકો મળી હતી. આમ 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑