देश की बात, आपके शहर से
Indore32°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 15 बार पढ़ी गई

કોચ્ચિ-મેંગલુરુ ગેસપાઇપલાઇન:મોદીએ વિડિયો-કોન્ફરન્સિંગથી કરી શરૂઆત, કહ્યું- કેરળ અને કર્ણાટકમાં ઇઝ ઓફ લિવિંગ વધશે

વડાપ્રધાનનું કહેવું છે- કોચ્ચિ-મેંગલુરુ નેચરલ ગેસ-પાઇપલાઇન પ્રોજેક્ટથી ઘણા લોકોનાં જીવન પર સકારાત્મક અસર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચ્ચિ-બેંગલુરુ નેચરલ ગેસપાઈપલાઈનની શરૂઆત વિડિયો-કોન્ફરન્સ દ્વારા કરી છે.

Abhishek Raghuvanshi5 जनवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચ્ચિ-બેંગલુરુ નેચરલ ગેસપાઈપલાઈનની શરૂઆત વિડિયો-કોન્ફરન્સ દ્વારા કરી છે. મોદીએ કહ્યું હતું કે 450 કિમીની કોચ્ચિ-મેંગલુરુ પાઈપલાઈનના ઉદઘાટનથી ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. હું કેરળ અને કર્ણાટકના લોકો અને પ્રોજેક્ટના દરેક સ્ટેક હોલ્ડર્સને શુભેચ્છા પાઠવું છું. પાઈપલાઈન એ વાતનું ઉદાહરણ છે કે દરેક લોકો સાથે મળીને કામ કરે તો કોઈપણ લક્ષ્ય મુશ્કેલ નથી. એન્જિનિયરિંગના લોકો જાણે છે કે આ પ્રોજેક્ટને પૂરો કરવો કેટલો મુશ્કેલ હતો, પરંતુ ખેડૂતો, સરકાર, ટેક્નિશિયન્સની મદદથી એને પૂરો કરવામાં આવ્યો છે.

મોદીના ભાષણની મહત્ત્વની વાતો
ખેડૂતોને પણ મદદ મળશે

વડાપ્રધાને કહ્યું હતું, આ પાઈપલાઈન કેમ જરૂરી છે, એને તમે એ રીતે સમજી શકો છો કે એનાથી બંને રાજ્યોમાં ઈઝ ઓફ લિવિંગ વધશે. વેપારીઓનો ખર્ચ ઓછો થશે. આ પાઈપલાઈન અનેક શહેરોમાં CNG આધારિત સિસ્ટમને પ્રેરણા આપશે. ઓછા ભાવે ફર્ટિલાઈઝર બની શકશે. ખેડૂતોને મદદ મળશે. સ્વચ્છ ઊર્જા મળશે. કાર્બન એમિશન ઓછું થવાને કારણે પ્રદૂષણ ઘટશે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, બીમારીઓનો ખર્ચ ઘટશે. શહેરમાં ગેસ આધારિત વ્યવસ્થા થશે, ટૂરિઝમ વધશે.

વિદેશી મુદ્રાનો ખર્ચ ઘટશે
ફર્ટિલાઈઝર, કેમિકલ, વીજળી જેવા ઉદ્યોગ વધશે. દરેકને તેનાથી લાભ થશે અને રોજગાર વધશે. જ્યારે પાઈપલાઈન પૂરી ક્ષમતા સાથે કામ કરવા લાગશે તો વિદેશી મુદ્રાનો ખર્ચ ઘણો ઓછો થઈ જશે. સમગ્ર દુનિયાના એકસપર્ટનું કહેવું છે કે,21મી સદીમાં જે પણ દેશ કનેક્ટિવિટી અને ક્લીન એનર્જી પર ભાર આપશે તે ઝડપથી નવી ઉંચાઈ પર પહોંચશે.

યુવા ભારત ધીમે ન ચાલી શકે
આજે હાઈવે, રેલવે, મેટ્રો, એર, વોટર, ડિજિટલ કનેક્ટિવિટિમાં જેટલું કામ ભારતમાં થઈ રહ્યું તે આજ પહેલાં ક્યારેય નથી થયું. આપણું સૌભાગ્ય છે કે આપણે આ વિકાસ થતો જોઈ રહ્યા છીએ. આજનો યુવા ભારત ધીમે ના ચાલી શકે. પાછલા અમુક વર્ષોમાં દેશેએ સ્પીડ, સ્કોપ અને સ્કેલ વધાર્યો છે.

2014 સુધી 27 વર્ષોમાં માજ્ઞ 15 કિમી ગેસ પાઈપલાઈન બની
ભારતમાં ગેસ બેઝ્ડ ઈકોનોમીને લઈને જે કામ થઈ રહ્યું છે તેમાં પણ ઘણાં તર્ક અને તથ્ય ખૂબ મહત્વના છે. આપણાં દેશમાં ઈન્ટરેસ્ટ ગેસ પાઈપલાઈન 1987માં શરૂ થઈ હતી. ત્યારપથી 2014 સુધીમાં એટલે કે 27 વર્ષમાં ભારતમાં 15 કિમી ગેસપાઈપલાઈન બની છે. આજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં 16 હજાર કિમીની પાઈપલાઈન પર કામ ચાલી રહ્યું છે. થોડા વર્ષોમાં આ કામ પૂરુ થઈ જશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 795 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 799 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 799 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 800 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 800 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 801 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 801 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 814 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहले
↑