देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

એન્ટિલિયા સ્કોર્પિયોમાલિક મૃત્યુ કેસ:સચિન વઝેને મુંબઈ ક્રાઇમ બ્રાંચમાંથી હટાવવામાં આવ્યા, ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી દાખલ કરી

સચિન વઝેને ક્રાઇમ બ્રાન્ચમાથી હટાવવામાં આવ્યાવઝેએ ધરપકડના ડરથી આગોતરા જામીન માટે થાણે સેશન કોર્ટમાં અરજી કરી મહારાષ્ટ્ર ગૃહ વિભાગના આદેશ પર મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ-ઈન્સ્પેકટર સચિન વઝેને ક્રાઇમ બ્રાન્ચમાંથી હટાવવામાં આવ્યા છે.

Abhishek Raghuvanshi13 मार्च 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • સચિન વઝેને ક્રાઇમ બ્રાન્ચમાથી હટાવવામાં આવ્યા
  • વઝેએ ધરપકડના ડરથી આગોતરા જામીન માટે થાણે સેશન કોર્ટમાં અરજી કરી

મહારાષ્ટ્ર ગૃહ વિભાગના આદેશ પર મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ-ઈન્સ્પેકટર સચિન વઝેને ક્રાઇમ બ્રાન્ચમાંથી હટાવવામાં આવ્યા છે. તેમને નાગરિક સુવિધા કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. આ આદેશ શુક્રવાર 12 માર્ચ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. વઝેએ પણ તેને ક્રાઈમ બ્રાંચમાંથી હટાવવાની પુષ્ટિ કરી છે. 10 માર્ચે ગૃહમંત્રી અનિલ દેશમુખે વિરોધના ધાંધલધમાલ બાદ વાઝેના ટ્રાન્સફરની વાત કરી હતી.

વઝેએ ધરપકડના ડરથી આગોતરા જામીન માટે થાણે સેશન કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે જામીન અરજી સ્વીકારી છે અને સુનાવણીની આગામી તારીખ 19 માર્ચ નક્કી કરી છે.

વઝે પર શું આરોપ છે ?
વઝેનું નામ 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ની બહારથી મળી આવેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના મૃત્યુ સાથે સંકળાયેલું છે. મનસુખના મોત મામલે મહારાષ્ટ્ર ATSએ હત્યા અને ગુનાહિત કાવતરું ઘડવાનો કેસ નોંધ્યો છે. મનસુખની પત્ની વિમલા હિરેને પણ વઝે પર તેના પતિની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપ વિમલા હિરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા એક પત્ર દ્વારા લગાવ્યો હતો. એનો ઘટસ્ફોટ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ગત સપ્તાહે કર્યો હતો.

પત્નીએ કહ્યું- વઝે સ્કોર્પિયોનો ઉપયોગ કરતા હતા
સ્કોર્પિયો મળી આવ્યાના એક અઠવાડિયા પછી મનસુખ હિરેનની લાશ તેના ઘરથી સાત કિલોમીટર દૂર થાણેની દરિયાઇ ખાડીમાંથી મળી હતી. આ પછી તેની પત્નીએ જણાવ્યું હતું કે તેની સ્કાર્પિયો કાર છેલ્લા ચાર મહિનાથી એપીઆઈ સચિન વઝે ઉપયોગ કરી રહ્યો હતો. તેણે એટીએસમાં નોંધાવેલા નિવેદનમાં પણ સચિન વઝે પર હત્યાની શંકા પણ વ્યક્ત કરી છે.

સ્કોર્પિયોની ચોરીના નથી મળ્યા પુરાવા
મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયોનો ફોરેન્સિક રિપોર્ટ પણ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, કારની ચેસીસ અને એન્જિન નંબરને ગ્રાઇન્ડરથી દૂર કરવાના પ્રયાસ કરેલા છે. કારનો ગેટ ખોલવા અથવા ચોરી કરવા માટે કોઈ ચેડાં, તોડફોડ કરી હોવાના પુરાવા મળ્યા નથી. આનો અર્થ એ છે કે તે વ્યક્તિ ખૂબ જ સરળતાથી કારની ચોરી કરવામાં સફળ રહી હતી.

NIA અને ATSની તપાસ ચાલુ
વિમલા હિરેને કહ્યું હતું કે 17 ફેબ્રુઆરીની રાતે તેનું સ્ટીયરિંગ જામ થઈ જતાં તે વાહન રસ્તા પર છોડી દીધું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરમિયાન શુક્રવારે આ કેસમાંથી એનઆઈએની એક ટીમે આ કેસ બાબતે​​​​​​​ માહિતી મેળવવા માટે થાણે પોલીસ અધિકારીઓને મળવા પહોંચી હતી. હિરેનના મોતની તપાસ કરી રહેલા મહારાષ્ટ્ર એટીએસે પણ થાણેની કેટલીક વ્યક્તિઓનાં નિવેદનો પણ નોંધ્યાં છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑