ઉત્તરાયણ સુરત LIVE:હવાએ સાથ આપતા પતંગ રસિકોમાં મોજ, અગાસીએ મર્યાદિત સંખ્યામાં લોકોએ એકઠા થઈ મોબાઈલમાં ગીતો વગાડી પતંગો ચગાવ્યાં
પવન મધ્યમ ગતિએ હોવાથી પતંગ રસિકો મોજથી પતંગ ઉડાવવામાં મસ્ત થયા છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે પતંગ ઉડાવવાનું શરૂ કર્યું સુરતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ ગઈ છે.
- સરકારની ગાઈડલાઈન પ્રમાણે પતંગ ઉડાવવાનું શરૂ કર્યું
સુરતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સવારથી જ સુરતીઓ સરકારના નિયમોનું પાલન કરતાં મર્યાદિત સંખ્યામાં ઘરની અગાસીએ ભેગા થઈને પતંગના કરતબ દેખાડી રહ્યાં છે. દરવર્ષે ડીજેના તાલે ઝૂમીને પતંગોના પેચ લડાવતા સુરતીઓ આ વખતે મોબાઈલમાં ગીત વગાડીને પતંગ ચગાવી રહ્યાં છે.હવા પણ પતંગ માટે અનુકૂળ રહેતા સુરતી પતંગ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે નવી એસેસરિઝ જોવા મળી
દરવર્ષે ઉતરાયણમાં નવી નવી એસેસરિઝ જોવા મળતી હોય છે. આ વખતે પતંગોમાં પણ નવીનતાની સાથે સાથે બાળકો માટેના અવનવા પપૂડા અને ચશ્માની નવી વેરાઈટીની સાથે સાથે ટોપીઓ પણ જોવા મળી રહી છે.
દાન પુણ્ય કરવામાં આવ્યું
સવારના સમયથી લોકોએ ગાયોને ઘાસ ખવડાવી તથા દાન કર્યાં હતાં.BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઝોળી ફેરવવામાં આવી હતી. જેમાં લોકોના ઘરે ઘરે જઈને દાન એકઠું કરવામાં આવ્યું હતું.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले