અમદાવાદની બે કંપની એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણિ મેટલ્સ પર આઇટી રેડ, 40 સ્થળે તપાસ
એસ્ટ્રલ પાઇપ્સના ચેરમેન અને રત્નમણિના ચેરમેનને ત્યાં ઇન્કમટેક્સ ટીમની તપાસ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે અમદાવાદની બે જાણીતી કંપનીઓ- એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ- ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
- એસ્ટ્રલ પાઇપ્સના ચેરમેન અને રત્નમણિના ચેરમેનને ત્યાં ઇન્કમટેક્સ ટીમની તપાસ
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે અમદાવાદની બે જાણીતી કંપનીઓ- એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ- ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એસ્ટ્રલ પાઈપ્સની સિંધુ ભવન ઓફિસ પર રેડ કરવામાં આવી છે. કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ પણ તહેનાત કરાયો છે. ઇન્કમટેક્સના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
બંને કંપની સાથે સંકળાયેલા મોટા અધિકારીઓને ત્યાં ચાલતા સર્ચ-ઓપરેશનમાં લગભગ 150થી વધુ અધિકારીઓ જોડાયા છે. આ સર્ચમાં મોટે પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.
અમદાવાદમાં 25 અને ગુજરાત બહારનાં 15 સ્થળે તપાસ
આ અંગે મળતી વિગતો મુજબ, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં કંપનીનાં વિવિધ સ્થળો પર તપાસ ચાલી રહી છે. એસ્ટ્રલ પાઈપ્સનાં 40 ઠેકાણાં પર આ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાંથી અમદાવાદમાં 25 અને ગુજરાત બહારનાં 15 સ્થળનો સમાવેશ થાય છે.
એસ્ટ્રલ પાઈપ્સનાં ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં ઇન્કમટેક્સની ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત બંને કંપનીના અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ ચાલુ છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले