વલસાડના ઠક્કરવાડામાં સરપંચપદે હનીબેન પટેલ વિજેતા, સરપંચ પદે વિજેતા થયેલા

By Abhishek Raghuvanshi
5 Min Read
  • દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા
  • ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય

રાજ્યની 8686 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. 33 જિલ્લાના વિવિધ ગામોમાં સરપંચ પદ માટે વિજેતાઓની તબક્કાવાર જાહેરાત થવા માંડી છે. ત્યારે અહીં નીચે મુકવામાં આવેલી યાદીમાં કયા જિલ્લાના કયા ગામમાં કોણ સરપંચ પદ માટે વિજેતા થયું તેની માહિતી આપવામાં આવી છે.

જિલ્લોગામનું નામસરપંચ પદે વિજેતા
વલસાડઠક્કરવાડાહનીબેન પટેલ
નર્મદાનરખડીમમતાબેન વસાવા
પાટણગજા ગામજવાનજી ઠાકોર
વડોદરાગયાપુરાકમલેશ પટેલ
અરવલ્લીટુણાદરયોગીનીબેન
અરવલ્લીરૂઘનાથપુરકનુભાઈ ડી પટેલ
અરવલ્લીકીડીઆદમગી બેન ભરવાડ
અરવલ્લીગોતાપૂરજશીબેન અર્જનભાઈ પગી
અરવલ્લીવાસણાગંગાબેન ભીખાભાઇ પટેલ
અરવલ્લીશામળપુરપ્રકાશભાઈ ગામેતી
પાટણરુનીદિનેશ મકવાણા
પાટણવાસણાદિવાબેન
પાટણધોરકડાહિનાબેન આહિર
નવસારીસરોણાનયન પટેલ
નવસારીવેજલપોરજયશ્રીબેન હળપતિ
નવસારીનડગધરીમનોજ બલલુંભાઈ પટેલ
નવસારીપણજજયશ્રી પટેલ
નવસારીચીમનપાડાચંદુ ભાઈ ઝીંણમભાઈ પટેલ પટેલ
નવસારીલાછકડીસુમિત્રા બોયા
નવસારીદુબલ ફળિયામહેન્દ્ર પટેલ
નવસારીસતિમાડનાનું ભાઈ મહાલા
નવસારીકેળકછકરસન પટેલ
નવસારીનવતાળઅનિલ પટેલ
નવસારીઆરક-રણોદરાશર્મિષ્ઠા રાઠોડ
નવસારીપરસોલીહિરેન પટેલ હળપતિ
નવસારીસરાવપરેશ હળપતિ
નવસારીકોથમડીહિતેશ પટેલ
નવસારીમોલધરાદમિયંતી બહેન રાઠોડ
નવસારીપડઘાસુમિત્રા બહેન હળપતિ
નવસારીગુરુકુલ સુપારાકેશભાઈ રાઠોડ
નવસારીમિર્ઝાપૂરસંજય પટેલ
સુરેન્દ્રનગરસજજનપુરલાલજી પટેલ
સુરેન્દ્રનગરરૂપાવટીગિરીરાજસિંહ ઝાલા
સુરેન્દ્રનગરસાંકળીપ્રવિણભાઇ બાબુભાઇ ખાચર
સુરેન્દ્રનગરનાના મઢાદજનકભા લાભુભા ગઢવી
સુરેન્દ્રનગરકરણગઢજશુબેન ગોવિંદભાઇ માધર
દાહોદટાંડીપ્રિંયંકાબેન ભાભોર
દાહોદભીટોડીવિનોદ ડામોર
દાહોદદેવીરામપુરાકમલીબેન અભેસિંહ રાઠવા
દાહોદઅભલોડવિનોદભાઈ દીપ્સીંગ બારીયા
દાહોદહીન્દોલીયારમતીબેન મગનભાઈ ભીલ
દાહોદજંબ્બુસરમંજુલાબેન અર્જુનસિંહ બારીયા
દાહોદનાની ઝરીમમતાબેન બારીયા
દાહોદફુલપરાઅજયસિંહ મેડા
દાહોદનાળાતોડભુપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા
અમદાવાદજક્સીનવઘણ ઠાકોર
અમદાવાદઝુંડહિનાબેન પટેલ
અમદાવાદલીલાપુરઉષાબેન ઠાકોર
ખેડારમોસડીજાગૃતિબેન વાઘેલા
ખેડાભીોજાના મુવાડામંજુલાબેન પટેલ
ખેડાવાઘાવતદીપક સોલંકી
ખેડાઅમૃતપુરાકોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ
ખેડાજલોયાસવિતાબેન રમણભાઈ પરમાર
ખેડાઆલમપુરાવિમલબેન હસમુખભાઈ સોલંકી
ખેડાતાલપોડાલક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ
ખેડાઅમૃતપુરાકોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ
ખેડાસંદેશરલક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર
ખેડાસલૂણરમેશભાઈ રૂદાભાઈ પરમાર
ખેડાઅરજનપુર કોટમાધવસિંહ કાળાભાઈ ડાભી
મોરબીમયાપુરનથુભાઈ કણઝરીયા
પંચમહાલજાંબુઘોડાજીતકુમાર મયંકભાઈ દેસાઈ
રાજકોટઉબાળાદશરથસિંહ જાડેજા
રાજકોટરામપરજયેશ બોઘરા
હિંમતનગરધુલેટારાખી બેન રાઠોડ
હિંમતનગરછાદરડાધવલ પટેલ
જૂનાગઢપીપવલભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી
જૂનાગઢમેધપુરજીણાભાઈ મારું
જૂનાગઢખોખરડામુકેશ ભાઈ મુછડીયા
જૂનાગઢડૂંગરીકપિલાબેન રાબડીયા
જૂનાગઢનગડીયાપ્રકાશ પરમાર
જૂનાગઢગોરજપ્રભાબેન ડોડીયા
જૂનાગઢવીરપુરલખમણભાઈ
જૂનાગઢવાડલાશાંતિબેન
વલસાડમોરાઈપ્રતિક પટેલ
વલસાડકોચરવારાજેશ ભાઈ પટેલ
કચ્છશિયોતગંગારામ ભાઈ પટેલ
કચ્છઆણંદસર (વિથોણ)જયાબેન રૂડાણી
કચ્છવળવાજિતુભા જાડેજા
કચ્છસાંધવજયવીર સિંહ ભગવાનજી જાડેજા
કચ્છઆમારાવિમળાબેન ધીરજલાલ ચવ્હાણ
કચ્છભડલીહરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ
કચ્છઘોરહરહાજી અલના
ભાવનગરનોંધનવદરગણેશભાઈ ભલાભાઈ વાઘેલા
ભાવનગરહડમતીયામેર કાજલબેન મયુરભાઈ
ભાવનગરમાઇધારપુનાબેન કલાભાઈ ડાંગર
ભાવનગરભારાટીમબાધાભાઈ કુરજીભાઈ બગદારીયા
ભાવનગરરાજગઢબાબુભાઈ ગોવિંદભાઇ પનારા
ભાવનગરરામપરારાજુભા ભગુભાઈ
ભાવનગરરોજીયાજયદેવસિંહ સરવૈયા
ભાવનગરજુના સાંગણાઉષાબેન હરદેવગીરી ગોસ્વામી
ભાવનગરચૂડીઘનશ્યામભાઈ રમણા
સુરતકનાજઅનિલ પટેલ
બનાસકાંઠાઉચરપીહાર્દિક દેસાઈ
જામનગરખારાવેઢારંજનબેન કેશવજીભાઇ બોરીચા
જામનગરશેખપાટહંસાબેન મનસુખભાઈ ચાવડા
અમરેલીભાણીયાભગતભાઈ ભમમર
અમરેલીઅનિડાહરેશભાઇ ચોડવડીયા
અમરેલીનાનુડીશાયરા બેન કુરેશી
અમરેલીજુના માલકનેસકૈલાશબેન પરમાર
અમરેલીખોડીયાણાકાનજીભાઈ ભાયાભાઈ બગડા
અમરેલીતાતણીયારાજુભાઇ ભમ્મર
અમરેલીફાચરિયારંજનબેન રામાણી
મહેસાણાપ્રતાપગઢફાલ્ગુનકુમાર પટેલ
મહેસાણાદેથલીપુરીબેન દેસાઈ
મહેસાણાધનપુરાલાલજીભાઈ દેસાઈ
ગાંધીનગરવાંકાનેરડારાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર
Exit mobile version