- દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા
- ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય
રાજ્યની 8686 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. 33 જિલ્લાના વિવિધ ગામોમાં સરપંચ પદ માટે વિજેતાઓની તબક્કાવાર જાહેરાત થવા માંડી છે. ત્યારે અહીં નીચે મુકવામાં આવેલી યાદીમાં કયા જિલ્લાના કયા ગામમાં કોણ સરપંચ પદ માટે વિજેતા થયું તેની માહિતી આપવામાં આવી છે.
| જિલ્લો | ગામનું નામ | સરપંચ પદે વિજેતા |
| વલસાડ | ઠક્કરવાડા | હનીબેન પટેલ |
| નર્મદા | નરખડી | મમતાબેન વસાવા |
| પાટણ | ગજા ગામ | જવાનજી ઠાકોર |
| વડોદરા | ગયાપુરા | કમલેશ પટેલ |
| અરવલ્લી | ટુણાદર | યોગીનીબેન |
| અરવલ્લી | રૂઘનાથપુર | કનુભાઈ ડી પટેલ |
| અરવલ્લી | કીડીઆદ | મગી બેન ભરવાડ |
| અરવલ્લી | ગોતાપૂર | જશીબેન અર્જનભાઈ પગી |
| અરવલ્લી | વાસણા | ગંગાબેન ભીખાભાઇ પટેલ |
| અરવલ્લી | શામળપુર | પ્રકાશભાઈ ગામેતી |
| પાટણ | રુની | દિનેશ મકવાણા |
| પાટણ | વાસણા | દિવાબેન |
| પાટણ | ધોરકડા | હિનાબેન આહિર |
| નવસારી | સરોણા | નયન પટેલ |
| નવસારી | વેજલપોર | જયશ્રીબેન હળપતિ |
| નવસારી | નડગધરી | મનોજ બલલુંભાઈ પટેલ |
| નવસારી | પણજ | જયશ્રી પટેલ |
| નવસારી | ચીમનપાડા | ચંદુ ભાઈ ઝીંણમભાઈ પટેલ પટેલ |
| નવસારી | લાછકડી | સુમિત્રા બોયા |
| નવસારી | દુબલ ફળિયા | મહેન્દ્ર પટેલ |
| નવસારી | સતિમાડ | નાનું ભાઈ મહાલા |
| નવસારી | કેળકછ | કરસન પટેલ |
| નવસારી | નવતાળ | અનિલ પટેલ |
| નવસારી | આરક-રણોદરા | શર્મિષ્ઠા રાઠોડ |
| નવસારી | પરસોલી | હિરેન પટેલ હળપતિ |
| નવસારી | સરાવ | પરેશ હળપતિ |
| નવસારી | કોથમડી | હિતેશ પટેલ |
| નવસારી | મોલધરા | દમિયંતી બહેન રાઠોડ |
| નવસારી | પડઘા | સુમિત્રા બહેન હળપતિ |
| નવસારી | ગુરુકુલ સુપા | રાકેશભાઈ રાઠોડ |
| નવસારી | મિર્ઝાપૂર | સંજય પટેલ |
| સુરેન્દ્રનગર | સજજનપુર | લાલજી પટેલ |
| સુરેન્દ્રનગર | રૂપાવટી | ગિરીરાજસિંહ ઝાલા |
| સુરેન્દ્રનગર | સાંકળી | પ્રવિણભાઇ બાબુભાઇ ખાચર |
| સુરેન્દ્રનગર | નાના મઢાદ | જનકભા લાભુભા ગઢવી |
| સુરેન્દ્રનગર | કરણગઢ | જશુબેન ગોવિંદભાઇ માધર |
| દાહોદ | ટાંડી | પ્રિંયંકાબેન ભાભોર |
| દાહોદ | ભીટોડી | વિનોદ ડામોર |
| દાહોદ | દેવીરામપુરા | કમલીબેન અભેસિંહ રાઠવા |
| દાહોદ | અભલોડ | વિનોદભાઈ દીપ્સીંગ બારીયા |
| દાહોદ | હીન્દોલીયા | રમતીબેન મગનભાઈ ભીલ |
| દાહોદ | જંબ્બુસર | મંજુલાબેન અર્જુનસિંહ બારીયા |
| દાહોદ | નાની ઝરી | મમતાબેન બારીયા |
| દાહોદ | ફુલપરા | અજયસિંહ મેડા |
| દાહોદ | નાળાતોડ | ભુપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા |
| અમદાવાદ | જક્સી | નવઘણ ઠાકોર |
| અમદાવાદ | ઝુંડ | હિનાબેન પટેલ |
| અમદાવાદ | લીલાપુર | ઉષાબેન ઠાકોર |
| ખેડા | રમોસડી | જાગૃતિબેન વાઘેલા |
| ખેડા | ભીોજાના મુવાડા | મંજુલાબેન પટેલ |
| ખેડા | વાઘાવત | દીપક સોલંકી |
| ખેડા | અમૃતપુરા | કોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ |
| ખેડા | જલોયા | સવિતાબેન રમણભાઈ પરમાર |
| ખેડા | આલમપુરા | વિમલબેન હસમુખભાઈ સોલંકી |
| ખેડા | તાલપોડા | લક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ |
| ખેડા | અમૃતપુરા | કોકિલાબેન પ્રવિણસિંહ ચૌહાણ |
| ખેડા | સંદેશર | લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર |
| ખેડા | સલૂણ | રમેશભાઈ રૂદાભાઈ પરમાર |
| ખેડા | અરજનપુર કોટ | માધવસિંહ કાળાભાઈ ડાભી |
| મોરબી | મયાપુર | નથુભાઈ કણઝરીયા |
| પંચમહાલ | જાંબુઘોડા | જીતકુમાર મયંકભાઈ દેસાઈ |
| રાજકોટ | ઉબાળા | દશરથસિંહ જાડેજા |
| રાજકોટ | રામપર | જયેશ બોઘરા |
| હિંમતનગર | ધુલેટા | રાખી બેન રાઠોડ |
| હિંમતનગર | છાદરડા | ધવલ પટેલ |
| જૂનાગઢ | પીપવલ | ભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી |
| જૂનાગઢ | મેધપુર | જીણાભાઈ મારું |
| જૂનાગઢ | ખોખરડા | મુકેશ ભાઈ મુછડીયા |
| જૂનાગઢ | ડૂંગરી | કપિલાબેન રાબડીયા |
| જૂનાગઢ | નગડીયા | પ્રકાશ પરમાર |
| જૂનાગઢ | ગોરજ | પ્રભાબેન ડોડીયા |
| જૂનાગઢ | વીરપુર | લખમણભાઈ |
| જૂનાગઢ | વાડલા | શાંતિબેન |
| વલસાડ | મોરાઈ | પ્રતિક પટેલ |
| વલસાડ | કોચરવા | રાજેશ ભાઈ પટેલ |
| કચ્છ | શિયોત | ગંગારામ ભાઈ પટેલ |
| કચ્છ | આણંદસર (વિથોણ) | જયાબેન રૂડાણી |
| કચ્છ | વળવા | જિતુભા જાડેજા |
| કચ્છ | સાંધવ | જયવીર સિંહ ભગવાનજી જાડેજા |
| કચ્છ | આમારા | વિમળાબેન ધીરજલાલ ચવ્હાણ |
| કચ્છ | ભડલી | હરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ |
| કચ્છ | ઘોરહર | હાજી અલના |
| ભાવનગર | નોંધનવદર | ગણેશભાઈ ભલાભાઈ વાઘેલા |
| ભાવનગર | હડમતીયા | મેર કાજલબેન મયુરભાઈ |
| ભાવનગર | માઇધાર | પુનાબેન કલાભાઈ ડાંગર |
| ભાવનગર | ભારાટીમબા | ધાભાઈ કુરજીભાઈ બગદારીયા |
| ભાવનગર | રાજગઢ | બાબુભાઈ ગોવિંદભાઇ પનારા |
| ભાવનગર | રામપરા | રાજુભા ભગુભાઈ |
| ભાવનગર | રોજીયા | જયદેવસિંહ સરવૈયા |
| ભાવનગર | જુના સાંગણા | ઉષાબેન હરદેવગીરી ગોસ્વામી |
| ભાવનગર | ચૂડી | ઘનશ્યામભાઈ રમણા |
| સુરત | કનાજ | અનિલ પટેલ |
| બનાસકાંઠા | ઉચરપી | હાર્દિક દેસાઈ |
| જામનગર | ખારાવેઢા | રંજનબેન કેશવજીભાઇ બોરીચા |
| જામનગર | શેખપાટ | હંસાબેન મનસુખભાઈ ચાવડા |
| અમરેલી | ભાણીયા | ભગતભાઈ ભમમર |
| અમરેલી | અનિડા | હરેશભાઇ ચોડવડીયા |
| અમરેલી | નાનુડી | શાયરા બેન કુરેશી |
| અમરેલી | જુના માલકનેસ | કૈલાશબેન પરમાર |
| અમરેલી | ખોડીયાણા | કાનજીભાઈ ભાયાભાઈ બગડા |
| અમરેલી | તાતણીયા | રાજુભાઇ ભમ્મર |
| અમરેલી | ફાચરિયા | રંજનબેન રામાણી |
| મહેસાણા | પ્રતાપગઢ | ફાલ્ગુનકુમાર પટેલ |
| મહેસાણા | દેથલી | પુરીબેન દેસાઈ |
| મહેસાણા | ધનપુરા | લાલજીભાઈ દેસાઈ |
| ગાંધીનગર | વાંકાનેરડા | રાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર |
