Gujrat
ઊભરાતી ગટરોને સાફ કરતી વખતે મોટા પ્રમાણમાં કોન્ડોમનો જથ્થો નીકળતાં સ્પામાંથી કૂટણખાનું ઝડપાયું
ગ્રાહકનો મૂડ જોઈ ‘સ્પેશિયલ સર્વિસ’ અને ‘સ્વર્ગની સફર’ સેવાની ઓફર કરવામાં આવતી, મસાજના ઓઠા નીચે માનુનીઓનો ધંધોસરિતા, વાઘાવાડી અને ઘોઘાસર્કલનાં સ્પા સેન્ટરોમાં અન્ય રાજ્યની યુવતીઓ પાસે કરાવાતો દેહવ્યાપાર ભાવનગરમાં ચોતરફ શરૂ થયેલાં સ્પા સ્ટેન્ટરોમાંથી કેટલાંક સ્પા સેન્ટરોમાં મસાજ કરવાના ઓઠા નીચે દેહવ્યાપારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે.




