Indore
પુત્રએ પિતાની હત્યા કરી:સુરતમાં મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા 17 વર્ષના પુત્રએ પિતાની ગળુ દબાવી હત્યા કરી, સગીરે હત્યાને અકસ્માતમાં ખપાવી દીધી
મૃતક અર્જુન અરુણ સરકારની ફાઇલ તસવીર પિતાની હત્યા કરનાર આરોપી પુત્રએ માતાને પણ ગેરમાર્ગે દોરી હતી, પોલીસ તપાસમાં હત્યાનો ઘટસ્ફોટ થયોબાળકો મોબાઇલમાં હિંસક ગેમ રમે છે.



