Gujrat
કેન્દ્રમાં ગુજરાત:ભાજપની મિશન 2022ની તૈયારી? અમિત શાહ આજે સવારે જ દિલ્હી રવાના થયા, હવે 16મી જુલાઈએ PM મોદી ગુજરાત આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતની ફાઈલ તસવીર વડાપ્રધાન મોદી સાયન્સ સિટી અને ગાંધીનગરમાં નવા રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરશેકોરોનાની બીજી ઘાતક લહેર બાદ ગુજરાતથી PM જાહેર મુલાકાતો અને પ્રવાસનો શરૂ કરશે આજે સવારે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ દિલ્હી રવાના થયા, અને 16મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે.


