Gujrat
ગુજરાતીઓ સાવધાન!:રાજ્યમાં મે મહિનામાં રોજના કોરોનાના 20 હજાર કેસ નોંધાવાની શક્યતા; હવે પછીનાં 3 સપ્તાહ અત્યંત સંવેદનશીલ
ફાઇલ તસવીર લોકો સંયમથી વર્તે તો કેસ ઓછા થઈ શકે, પીકનો આંક ઘટી શકેમે મહિનામાં દેશમાં રોજ 4 લાખ કેસ આવવાની શક્યતા ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા કેસની સંખ્યા 8,152 પર પહોંચી છે, જ્યારે ભારતમાં આ આંકડો બે લાખને પાર પહોંચ્યો છે.






