देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી:80 ઉમેદવારમાંથી 14 ગુનાહિત ઇતિહાસવાળા, સાત ગંભીર ગુનામાં આરોપી, ભાજપના 3, કોંગ્રેસના 2, BTPના 1 અને 8 અપક્ષ ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં ઉમેદવારી કરનારા 80માંથી કુલ 14 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસવાળા છે અને એમાંય સાત ઉમેદવારની સામે ગંભીર ગુના દાખલ થયેલા છે.

Abhishek Raghuvanshi31 अक्टूबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં ઉમેદવારી કરનારા 80માંથી કુલ 14 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસવાળા છે અને એમાંય સાત ઉમેદવારની સામે ગંભીર ગુના દાખલ થયેલા છે. ભાજપના 8માંથી 3, કોંગ્રેસના 8 પૈકી 2, બીટીપીના 2માંથી 1, જ્યારે 8 અપક્ષ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમાં બીટીપીનો એક, ભાજપના 2 અને 4 અપક્ષ ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ થયેલા છે. આમાં 2 ઉમેદવારની સામે ખૂનની કોશિશ જેવો ગંભીર ગુનો દાખલ થયેલો છે. નવી દિલ્હીની એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) નામની સ્વૈચ્છિક સંસ્થાએ બહાર પાડેલા રિપોર્ટમાં આ તારણો આવ્યાં છે.

પાંચ કરોડથી વધુ મિલકત ધરાવતા 7 ઉમેદવાર
80માંથી 20 ઉમેદવાર કરોડપતિ છે, જ્યારે 9 ઉમેદવારે PAN CARDની વિગતો આપી નથી. પાંચ કરોડથી વધુ મિલકત ધરાવતા 7 ઉમેદવાર છે, 6 ઉમેદવાર પાસે 2થી 5 કરોડની મિલકત છે, 15 ઉમેદવાર 50 લાખથી 2 કરોડની કુલ સંપત્તિ ધરાવે છે, 19 ઉમેદવાર પાસે 10 લાખથી 50 લાખ જેટલી કુલ સંપત્તિ છે, જ્યારે 33 ઉમેદવાર એવા છે જેમની પાસે દસ લાખથી ઓછી સંપત્તિ છે. ભાજપના તમામ 8 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત છે, જ્યારે કોંગ્રેસના 6 ઉમેદવાર તથા 6 અપક્ષ ઉમેદવાર કરોડ કરતાં વધુ સંપત્તિ ધરાવે છે.

ઉમેદવારો બાબતે અન્ય વિગતો

  • અબડાસા અને કરજણ બેઠક પર 3થી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસવાળા હોઇ એ રેડ અલર્ટ મતક્ષેત્ર.
  • 25% ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના પોણાભાગના, જ્યારે ભાજપના તમામ ઉમેદવારો કરોડથી ઉપરની મિલકત ધરાવે છે.
  • તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.16 કરોડ છે.
  • કુલ 80 ઉમેદવારમાંથી માત્ર 4 મહિલા છે.
  • 29 ઉમેદવાર 40 વર્ષથી ઓછી ઉંમરના છે, જ્યારે 38 ઉમેદવાર 41થી 60 વર્ષ વચ્ચેના અને 13 ઉમેદવાર 60થી 70 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવે છે.
  • 3 ઉમેદવાર નિરક્ષર છે, 49 ઉમેદવાર 5થી 12 ધોરણ પાસ છે, 20 ઉમેદવાર ગ્રેજ્યુએટ તથા 3 ડિપ્લોમા હોલ્ડર છે. ભાજપના અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત 5 ઉમેદવાર માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑