સુવિધા:ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેલનું આજથી બુકિંગ શરૂ, જનરલ કોચ નહીં હોય, સમય કરતા દોઢ કલાક વહેલુ સ્ટેશન પર પહોંચવું પડશે
મુસાફરોએ સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે રેલવે મંત્રાલય દ્વારા યાત્રિકોની સુવિધા માટે ઓખાથી મુંબઈ જવા માટે 17 ઓક્ટોબરથી તથા મુંબઈથી ઓખા માટે 15 ઓક્ટોબરથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે.
- મુસાફરોએ સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે
રેલવે મંત્રાલય દ્વારા યાત્રિકોની સુવિધા માટે ઓખાથી મુંબઈ જવા માટે 17 ઓક્ટોબરથી તથા મુંબઈથી ઓખા માટે 15 ઓક્ટોબરથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે. જે માટેનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે. આ ટ્રેન સંપુર્ણ રીતે રિઝર્વેશન રહેશે એટલે કે જનરલ કોચ પણ રિઝર્વ હશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું યાત્રિકોએ પાલન કરવાનું રહેશે. મુસાફરોએ ટ્રેનના સમય કરતા દોઢ કલાક વહેલું સ્ટેશન પર પહોંચવું પડશે.
દરેક યાત્રિકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે
ઓખાથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનનું એડવાન્સ બુકિંગ આજથી શરૂ થયું છે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત રહેશે. જનરલ કોચ નહીં હોય પરંતુ જનરલ કોચમાં પણ રિઝર્વેશન રહેશે. કોરોના વૈશ્વિક મહામારીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે. મુસાફરોને ભારત સરકારના હેલ્થ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમની ટ્રેનના નિર્ધારિત સમયથી દોઢ કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવા જણાવાયું છે. દરેક યાત્રિકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે.
સૌરાષ્ટ્ર મેલ ઓખાથી 17 તારીખે ઉપડશે
ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ઓખાથી 17 ઓક્ટોબરથી બપોરે 13.10 વાગ્યે ઉપડશે. રાજકોટ તેજ દિવસે સાંજે 17.45 વાગ્યે પહોંચશે અને બીજા દિવસે સવારે 07.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પહોંચશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले