देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

શેરબજાર:વિદેશી રોકાણના પગલે સેન્સેક્સ 47,000ના રેકોર્ડ સ્તરે ખૂલ્યો, ઇન્ફોસિસ, HCL ટેક, TCSના શેર વધ્યા

બર્ગર કિંગના શેરને બીજા દિવસે પણ લોઅર સર્કિટ લાગીONGC, ઇન્ડસઇન્ડ બેન્ક, HDFC બેન્ક, HDFC, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા ભારે વિદેશી રોકાણને પગલે શેરબજાર રેકોર્ડ સ્તરે પહોચ્યું છે.

Abhishek Raghuvanshi18 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • બર્ગર કિંગના શેરને બીજા દિવસે પણ લોઅર સર્કિટ લાગી
  • ONGC, ઇન્ડસઇન્ડ બેન્ક, HDFC બેન્ક, HDFC, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

ભારે વિદેશી રોકાણને પગલે શેરબજાર રેકોર્ડ સ્તરે પહોચ્યું છે. શુક્રવારે સેન્સેક્સ રેકોર્ડ 47,026.02ના સ્તરે ખૂલ્યો છે. હાલ 10.42 વાગ્યે સેન્સેક્સ 170 અંક ઘટીને 46,727 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 43 અંક ઘટી 13700 પર કારોબાર કરી રહી છે.

સેન્સેક્સ પર ઈન્ફોસિસ, HCL ટેક, TCS, નેસ્લે, બજાજ ઓટો સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 2.40 ટકા વધી 1186.90 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 2.43 ટકા વધી 900.85 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ONGC, ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC બેન્ક, HDFC, બજાજ ફાઈનાન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC 2.46 ટકા ઘટી 99.00 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.05 ટકા ઘટી 916.70 પર કારોબાર કરી રહ્યો છે. બર્ગર કિંગના શેરમાં બીજા દિવસે પણ લોઅર સર્કિટ લાગી છે, આજે બીએસઇમાં 161.45 અને એનએસઇમાં 157.50 પર લોઅર સર્કિટ લાગી છે.

બજારમાં વિદેશી રોકાણ
શેરબજારમાં આ વર્ષે વિદેશી રોકાણકારોએ સારા પ્રમાણમાં ખરીદી કરી છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ(NSDL)ના ડેટાના જણાવ્યા મુજબ, અત્યારસુધીમાં આ આંકડો 1.54 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ પહેલાં 2012માં 1.3 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું હતું.

ખાસ વાત એ છે કે માત્ર ભારતીય બજારોમાં ઓગસ્ટ પછી વિદેશી રોકાણની ગતિ ઝડપી થઈ ગઈ છે, જે હજી સુધી ચાલુ છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં જ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI)એ લગભગ 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. એનાથી ઓક્ટોબર મહિનામાં 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. જ્યારે ડિસેમ્બર મહિનામાં અત્યારસુધીમાં FPI રોકાણનો આંકડો 50 હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે.

એશિયાઈ બજારોમાં ઘટાડો
આજે એશિયાઈ બજારો હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 191 અંકના ઘટાડા સાથે 26,486 પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 47 અંક ઘટી 26,759 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કંમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 2 અંક ઘટી 3402 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાનાં બજારોમાં તેજી
ગુરુવારે અમેરિકાનાં બજારો વધારા સાથે બંધ રહ્યાં હતાં. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.49 ટકાની તેજીની સાથે 148 અંક વધી 30,303 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ 21 અંક વધી 3722 પર બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક પણ 106 વધી 12674 પર બંધ થયો હતો.

યુરોપનાં બજારોમાં સુસ્તી
ગઈકાલે યુરોપિયન માર્કેટમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 1.78 અંક વધી 5549.46 પર બંધ થયો હતો. જર્મનીનો DAX ઈન્ડેક્સ 101 અંકના વધારા સાથે 13667 પર બંધ થયો હતો. બીજી તરફ, બ્રિટનનો FTSE ઈન્ડેક્સ 19.85 અંકના ઘટાડા સાથે 6551 પર બંધ થયો હતો.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑