देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

દુર્ઘટના:કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટથી ગાર્ડન સિટી સોસાયટીમાં બે મકાન ધરાશાયી, એક યુવકનું મોત, 4 ઈજાગ્રસ્ત

વહેલી સવારે થયેલા ધડાકાના અવાજ સાથે ધ્રુજારીથી લોકોમાં ભૂકંપ આવ્યાનો અહેસાસ થયો હતો કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થવાથી ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ પડી રહેલાં બે મકાન ધરાશાયી થયાં છે.

Abhishek Raghuvanshi22 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થવાથી ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ પડી રહેલાં બે મકાન ધરાશાયી થયાં છે. સોસાયટીના બંધ મકાનમાં આજે વહેલી સવારે ભેદી ધડાકો થયો હતો. જેના કારણે તે મકાન સહિત બાજુનું મકાન પણ ધરાશાયી થયું હતું. જેમાં બાજુના મકાનમાં રહેતા વૃદ્ધ મહિલા ઘાયલ થયા હતા તેમજ તેમની સાથે રહેતો યુવાન મકાનના કાટમાળ નીચે દબાયેલા હોવાનું જણાવતા ફાયર બ્રિગેડની ટીમે રેસક્યુ હાથ ધર્યું હતું. મકાનના કાટમાળ માં આગ પણ ચાલુ હતી. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના અન્ય મકાનોને પણ નાનું-મોટું નુકસાન પહોંચ્યું હતું. અને સમગ્ર કલોલ નો અનુભવ કર્યો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ હતી તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ ઘટનામાં હાલમાં એકનું મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

બ્લાસ્ટની તિવ્રતાથી અન્ય મકાનોમાં કાચ તૂટ્યાં
બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સોસાયટીના અન્ય મકાનોના કાચ તૂટી ગયાં હતા. જે મકાનમાં ધડાકો થયો હતો તે તો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું તેમજ તેના કાટમાળમાં આગ પણ લાગેલી હતી. બાજુના મકાનમાં એક વૃદ્ધ મહિલા તેમજ યુવક રહેતા હતા બ્લાસ્ટમાં તે મકાન પણ હતું હતા મહિલા ગાયલ થયા હતા જેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યારે યુવક કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા ના લીધે ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું મકાનના નીચેથી ગેસની લાઈન પસાર થતી હોવાની ચર્ચાએ જોર પકડયું હતું બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો ધડાકો સમગ્ર કલોલમાં સંભળાયો હતો તેમજ સોસાયટીના અન્ય મકાનોમાં પણ કાચ તુટવા સહિતના નુકસાન થવા પામ્યું હતું.

तस्वीरों में खबर5 फोटो
દુર્ઘટનામાં દટાયેલા એક વ્યક્તિનું હોસ્પિટલ સારવાર દરમિયાન મોતબ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો ધડાકો સમગ્ર કલોલમાં સંભળાયો હતોયુવક કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા ના લીધે ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતુંમકાનના નીચેથી ગેસની લાઈનના કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકાયુવાન મકાનના કાટમાળ નીચે દબાયેલા હોવાનું જણાવતા ફાયર બ્રિગેડની ટીમે રેસક્યુ હાથ ધર્યું હતું
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑