देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

ગંભીર:સુરતના ઉધનામાં બે દિવસ પહેલા જ માસીના ઘરે આવેલો બાળક પતંગ પકડવાની લ્હાયમાં હાયટેન્શન લાઈનના કરંટથી દાઝી ગયો

બાળકની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Abhishek Raghuvanshi6 अक्टूबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 12 વર્ષીય બાળક 60-70 ટકા જેટલો દાઝી ગયો
  • હાયટેન્શન લાઇનને અડી જતા પતરાં પર ફેંકાયો

શહેરની ઉધનાની સોનલ સોસાયટીમાં બે દિવસ પહેલા માસીના ઘરે આવેલો માસૂમ ધાબા ઉપર પતંગ પકડવાની લ્હાયમાં હાયટેન્શન લાઈનના કરંટથી ગંભીર રીતે દાઝી ગયો હતો. આજે સવારે બનેલી આ ઘટના બાદ 12 વર્ષના દર્શનને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. હાયટેન્શન લાઇનના કરંટ લાગ્યા બાદ દર્શન સળગતી હાલતમાં પતરાં ઉપર ફેંકાઈ ગયો હોવાનું નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું હતું.

સ્થાનિકોએ બાળકને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો
હેમાન્સુ પાંડે (ઘટનાને નજરે જોનાર) એ જણાવ્યું હતું કે, સવારે લગભગ સાડા સાત વાગ્યા હતા. એક બાળક મકાનના ધાબાના પતરાં ઉપર સળગી રહ્યો હતો. ઘટનાને જોઈ લોકો દોડી ગયા હતા અને સળગતા બાળક પર પાણી અને કપડાથી આગને ઓલવવાનો પ્રયાસ કરતા હતા. એ જોઈ મેં તાત્કાલિક 108ને ફોન કરી બોલાવી લીધી હતી. ત્યારબાદ બાળકને 108માં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ગલીના લોકો કહેતા હતા કે, ધાબા પર પતંગ ઉતારવા જતા બાળક હાયટેન્શન લાઇનને અડી જતા આગની લપેટમાં આવ્યા બાદ ફેંકાઈ ગયો હતો.

બાળક પરિવારનો એકનો એક દીકરો
કૈલાશભાઈ (દર્શનના માસા) એ જણાવ્યું હતું કે, દર્શન મહારાષ્ટ્રનો વતની છે અને પરિવારનો એકનો એક દીકરો છે. શાળામાં વેકેશનને લઈ દર્શન અને એનું પરિવાર બે દિવસ પહેલા જ સુરત આવ્યું હતું. આજે સવારે દર્શન ઉઘમાંથી ઉઠ્યા બાદ ધાબા ઉપર ચાલી ગયો હતો. ત્યારબાદ બુમાબુમ થઈ જતા પરિવાર દોડી ગયો હતો. દર્શન ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. પતંગ પકડવા જતા દર્શન હાયટેન્શન લાઈનના કરંટથી સળગીને ફેંકાઈ ગયો હતો. જોકે, લોકો દોડી આવ્યા દર્શનને આગમાંથી ઉગારી 108ની મદદથી સારવાર માટે સ્મીમેર લઈ ગયા હતા. દર્શન 60-70 ટકા દાઝી ગયો હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑