देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 12 बार पढ़ी गई

કોરોના દેશમાં:કેરળમાં એક જ દિવસમાં સૌથી વધુ 6 હજાર કેસ સામે આવ્યા, મહારાષ્ટ્ર કરતાં લગભગ બેગણા

આ તસવીર દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની છે. અહીં ગ્રાઉન્ડ સ્ટાફ ટેમ્પરેચર કંટ્રોલ સ્ટોરેજમાંથી બહાર આવી રહ્યો છે. અહીં કોરોનાની વેક્સિનને સ્ટોર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Abhishek Raghuvanshi23 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

દેશમાં કોરોનાના કેસ મામલે હવે કેરળની સ્થિતિ ચિંતા વધારી રહ્યું છે. અહીં દરરોજ 5-6 હજાર કેસ આવે છે. અહીં મંગળવારે કોરોનાના નવા 6049 કેસ સામે આવ્યા હતા. આ થોડા દિવસો પહેલાં ટોચના સ્થાને ચાલી રહેલા મહારાષ્ટ્રની સરખામણીએ લગભગ ડબલ છે. અહીં મંગળવારે 3106 કેસ નોંધાયા હતા. કેરળમાં હવે 61 હજાર એક્ટિવ કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 58 હજાર.

દેશમાં મંગળવારે 23 હજાર 880 કેસ નોંધાયા હતા અને 27 હજાર 32 દર્દી સાજા થયા હતા. 329 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ, એક્ટિવ કેસમાં 3498નો ઘટાડો થયો છે. દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 99 લાખના કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 96.6૨ લાખ દર્દી સાજા થયા છે અને 1.46 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. કુલ 2.87 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

બ્રિટનથી એક મહિનામાં 50 હજાર 832 લોકો આવ્યા, આ બધા લોકોની શોધખોળ કરાઈ રહી છે

બ્રિટનમાં જોવા મળતા નવા કોરોના સ્ટ્રેનના ફેલાવાને રોકવાની કવાયત તેજ બની છે. છેલ્લા એક મહિનામાં (25 નવેમ્બરથી 22 ડિસેમ્બર) બ્રિટનથી ભારત આવેલા તમામ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી રાજ્યો સાથે શેર કરવામાં આવી રહી છે. કેન્દ્ર અનુસાર, એક મહિનામાં કુલ 50 હજાર 832 લોકો બ્રિટનથી ભારત આવ્યા છે. સૌથી વધુ 16 હજાર 281 લોકો દિલ્હીમાં ઊતર્યા છે. આ બધા લોકોની શોધખોળ શરૂ થઈ ગઈ છે.

મંગળવારે 1500થી વધુ લોકો બ્રિટનથી ભારત આવ્યા હતા, જેમાં 24 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. આ સંખ્યા હજી વધી શકે છે, કેમ કે તમામ લોકોના ટેસ્ટના રિપોર્ટ હજી સુધી આવ્યા નથી. અત્યારસુધીમાં ભારત સહિત કુલ 49 દેશ બ્રિટનથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે.

કોરોનાં અપડેટ્સ

  • તેલંગાણા સરકારે પ્રાઈવેટ લેબમાં RT-PCR કોવિડ-19 ટેસ્ટનો ચાર્જ નક્કી કરી લીધો છે. હવે 500 રૂપિયામાં જ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. જો લેબનો કર્મચારી કોઈના ઘરે જઈને સેમ્પલ લેશે તો આ માટે રૂ. 750 ચાર્જ લઈ શકશે.
  • હરિયાણા સરકારે ધોરણ 1થી 8 સુધીનો અભ્યાસ ઓનલાઈન જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, આ તમામ વિદ્યાર્થીઓનું મહિને એસેસમેન્ટ કરવામાં આવશે.
  • બ્રિટિશ એરવેજથી આવેલા 199 મુસાફરોનો કોરોના રોપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ માહિતી ડાયગ્નોસ્ટિક લેબ્સના COO ચેતન કોહલીએ આપી હતી.
  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાથી જીવ ગુમાવનાર સિવિક વોલંટિયરના પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. આવા સિવિક વોલંટિયરના પરિવારના એક સભ્યને સરકાર દ્વારા નોકરી આપવામાં આવશે.

5 રાજ્યની પરિસ્થિતિ
1. દિલ્હી
રાજધાની દિલ્હીમાં મંગળવારે 939 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. 1434 લોકો સ્વસ્થ થયા અને 25 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 6 લાખ 18 હજાર 747 લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી 5 લાખ 99 હજાર 683 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 10 હજાર 329 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 8735 પર પહોંચી ગઈ છે.

2. મધ્યપ્રદેશ
મંગળવારે રાજ્યમાં કોરોનાના 1005 નવા કેસ નોંધાયા છે. 1053 લોકો સાજા થયા અને 12 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 2 લાખ 33 હજાર 324 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 10 હજાર 994 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 2 લાખ 18 હજાર 828 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 3502 પર પહોંચી ગઈ છે.

3. ગુજરાત
મંગળવારે રાજ્યમાં 988 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 1209 લોકો સાજા થયા અને 7 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 2 લાખ 37 હજાર 247 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 11 હજાર 297 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 2 લાખ 21 હજાર 702 લોકો સાજા થયા છે. કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 4248 થઈ છે.

4. રાજસ્થાન
મંગળવારે રાજ્યમાં 807 નવા કેસ નોંધાયા છે. 8 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1159 લોકો સ્વસ્થ થયા હતા. આ સાથે હવે અહીં દર્દીઓની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. અત્યારસુધીમાં 3 લાખ 716 લોકોને સંક્રમણ લાગ્યું છે. કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે વધીને 2634 થઈ ગઈ છે. અત્યારસુધીમાં 2 લાખ 86 હજાર 481 લોકો સાજા થઈ ચૂક્યા છે. 11 હજાર 601 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
મંગળવારે રાજ્યમાં 3106 નવા કેસ નોંધાયા છે. 4122 લોકો સજા થયા અને 75 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 19 લાખ 2 હજાર 458 લોકોને સંક્રમિત થયા છે, જેમાં 48 હજાર 876 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 58 હજાર 376 દર્દી હજી સારવાર હેઠળ છે. અત્યારસુધીમાં 17 લાખ 94 હજાર 80 લોકો સાજા થઈ ચૂક્યા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑