Gujrat
અંક્લેશ્વરમાં કો વેક્સિન બનશે:ગુજરાતની ધરા ઉપર કોરોના મહામારીને નાથવા માટેનું શસ્ત્ર મનાતી વેક્સિનનું ઉત્પાદન શરૂ થશે
અંકલેશ્વરમાં ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન થશેટૂંક સમયમાં કંપનીની બે લાઇનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે વૈશ્વિક કોરોના મહામારીને કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે.
