Gujrat
દેશમાં પાંચમી વેક્સિન તૈયાર:ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી, 12-18 વર્ષનાં બાળકો માટે આ પ્રથમ ભારતીય રસી હશે
બે દિવસ પહેલાં જ અમેરિકાની કંપની મોડર્નાને કોરોના વેક્સિન DGCIએ મંજૂરી આપી છે ઝાયડસ કેડિલાએ તેની કોરોના વેક્સિન ZyCoV-Dના ઈમર્જન્સી…