Latest Gujrat News
સરકારમાં પરિવર્તન:ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂંક, અનિલ મુકીમ અંતે નિવૃત્ત
પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે ગુજરાતના…
પી.કે. બનશે કોંગ્રેસના સારથિ?:2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસની કમાન પ્રશાંત કિશોરને સોંપાવાની શક્યતા
પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ગુજરાતમાં ચૂંટણીનો સરવે શરૂ કર્યોકોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં…
મનપાની મેગા ડ્રાઇવ:રાજકોટમાં વહેલી સવારથી સફેદ દૂધનો કાળો કારોબાર અટકાવવા મનપા દૂધના વાહનો પર ત્રાટકી, 22માંથી 4માં પાણીની ભેળસેળ મળી
શહેરમાં નકલી દૂધનો બેફામ વેપલો અટકાવવા માટે સ્થળ પર નમૂના લઇને તેનું…
DB એક્સપ્લેનર:ગુજરાતના પોલિટિક્સમાં પાટીદાર….કેમ ચૂંટણી સમયે જ રાજકીય પક્ષો કે સામાજિક આગેવાનો પાટીદારોને યાદ કરે છે? જાણો પટેલોનું વર્ચસ્વ
ભાજપનો પાટીદાર પ્રેમ: 2017માં ભાજપને પાટીદાર વર્ચસ્વવાળી 8 બેઠક ઓછી મળી હતીવિધાનસભા-લોકસભાની…
હૃદય કંપાવતી આપવીતી:રાજકોટમાં કોરોના બાદ 4 મહિનાથી પ્રોફેસર પતિ કોમામાં, રડતા રડતા પત્નીએ કહ્યું, મે દીકરાને જન્મ આપ્યાની તેને ખબર નથી, ખુશી મનાવું કે દુઃખ!
એક સમયે અન્યની મદદ કરવા સક્ષમ પરિવાર આજે પોતાની સહાય માટે વલખા…
મોદી ફરી ગુજરાતની મુલાકાતે!:PM મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા, 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે
હરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે વડાપ્રધાન…
વરસાદ:જિલ્લામાં શુક્રવારે નવસારીમાં 25, વાંસદામા 34 મિમી વરસાદ
દિવસમાં વરસાદી ઝાપટા, ભેજનું પ્રમાણ 92 ટકા નવસારી જિલ્લામાં ગુરુવારે સાર્વત્રિક સારો…
ચિચિયારીથી હાઇવે ગુંજી ઊઠ્યો:નવસારીના ખડસુપા પાસે ટ્રકે ટક્કર મારતાં કાર હવામાં ફંગોળાઈ, બેનાં મોત, ઇજાગ્રસ્તે કહ્યું- બધા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા
નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના પરિવારને અકસ્માત નડ્યોકારમાં બે બાળક સહિત 10 સભ્ય…
ચક્ષુદાન:સુરતમાં રમતા બાળકને કારે કચડતાં મોત, પરિવારે માસૂમની આંખોનું દાન કરી કહ્યું,-‘દીકરો ગૂમાવ્યો પણ તેની દ્રષ્ટિ જીવિત રહેશે’
સાડા ત્રણ વર્ષના બાળકની આંખોથી બે વ્યક્તિની અંધારી દુનિયા રંગીન થશે સુરતના…
